હસો મારી સાથે

મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી.
હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે.
આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી
‘કેટલાં સારા છે તારા હસબંડ’.
વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના બોલી.
માં તે માં જ.

Latest posts by PT Reporter (see all)

Leave a Reply

*