મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં મુશ્કેલી નહીં આવશે. કોઈ સારા સમાચાર મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મિત્રોને મળી શકશો. વધારે કમાણી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 06, 07, 11, 12 છે.
The Moon’s rule till 25th June will ensure there are no bumps in your work. You will receive good news. You will be able to cater to the needs of your family members. You will be able to meet friends. You will be able to earn more. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 06, 07, 11, 12.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ વહેલા પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. બીજાને નાણાકીય મદદ કરી શકશો. રીસાયેલા મિત્રોને મનાવી શકશો. મુસાફરી કરવાથી ફાયદામાં રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.
The ongoing Moon’s rule helps you complete your work quickly. Financially things will continue to get better. You will be able to help other financially. You will be able to win back friends who are upset with you. Travel could prove to be beneficial to you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 07, 08, 09, 10.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ઘરમાં જોઈતી ચીજવસ્તુ વસાવી લેજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. મિત્રો તરફથી લાભ મેળવી શકશો. અપોઝીટ સેકસનો ભરપુર સાથ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 07, 10, 11, 12 છે.
Venus’ rule till 16th June suggests that you should go ahead and make purchases for the house. There will be no financial concerns. You will be successful in all ventures you undertake. Friends will prove to be beneficial to you. You will be greatly supported by the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 07, 10, 11, 12.
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. કોઈના પ્રેમમાં હશો તો ત્યાંથી સારા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 06, 08, 09, 10 છે.
Venus’ ongoing rule increases your inclinations towards fun and entertainment. You will be able to make new purchases for the house. Financially things will be good. Ensure to make investments. Affection between couples will increase. Those in love with a special person will get good news. Pray to Behram Yazad daily.
Lucky Dates: 06, 08, 09, 10.
LEO | સિંહ: મ.ટ.
ગઈકાલથી શરૂ થયેલી શુક્રની દિનદશા 16મી ઓગસ્ટ સુધી ચાલશે. તમારા મનની નેક મુરાદ પૂરી થશે. ઘરવાળાનો સાથ મળવાથી મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી કરી શકશો. સગા સંબધીઓ પાસેથી સારા સમાચાર મળશે. નવા કામ મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 07, 08, 11, 12 છે.
Venus’ rule, starting from yesterday, will last till the 16th of August. Your sincere wishes will come true. The support of family members will help you overcome challenging tasks with ease. You will get good news from relatives. You will be able to get new projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 07, 08, 11, 12.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ નાની બાબતમાં ખરાબ થશે. કરેલા કામ પર પાણી ફરી જશે. જે પણ ડિસીઝન લેશો તેમાં ક્ધફયુઝ થશો. તમારી મહેનતનું ફળ નહીં મળે. ઘરવાળા તમારી વાતથી સહમત નહીં થાય. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 09, 10 છે.
Rahu’s ongoing rule makes you short tempered over petty issues. Your good works will come to naught. You will feel confused and second guess decisions you have made. Family members might not be in agreement with you. The home atmosphere might not be cordial. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 06, 07, 09, 10.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી રોજના કામમાં મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. જીવનસાથી મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીના સંબંધોમાં સારા સારી થતી જશે. તમારા કામમાં જશની સાથે નાણાકીય ફાયદો પણ થશે. ધર્મ કે ચેરીટીના કામ કરતા શાંતિ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 08, 09, 11, 12 છે.
Jupiter’s ongoing rule helps do away with any obstacles in your daily works. You will be able to invest. You could meet your life partner this week. Couples’ relationships will blossom. You will gain fame as well as monetary benefits at work. You will find peace by rendering religious or charitable services. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 08, 09, 11, 12.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી બીજાને મદદ કરી શકશો. ઘરનું વાતાવરણ સારૂં હોવાથી તેમનો સાથ મળી રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોનો સાથ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
You will be helpful to others, under Jupiter’s ongoing rule. The cordial atmosphere at home brings you support from family members. Financially things will continue to progress. Ensure to make investments. Friends will be supportive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 06, 07, 08, 09.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 25જૂન સુધી નાના કામ પણ નહીં કરી શકો. તમારી અંગત વ્યક્તિ મીઠું બોલી તમારી સાથે ચીટીંગ કરશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. સરકારી કામ કરતા નહીં. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. મનની શાંતિ નહીં રહે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 07, 10, 11, 12 છે.
Saturn’s ongoing rule till 25th June, makes it difficult for you to even get the smallest jobs done. A close person will deceive you, using sweet words. This could be a difficult week financially. Avoid doing any government related work. The health of your elderly could take a beating. You will not be at peace mentally. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 07, 10, 11, 12.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા ચાલુ હોવાથી ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. કમાણીમાં વધારો થશે. તબિયતમાં સારા સારી રહેશે. અગત્યના કામ તમારી સાથે કામ કરનાર વ્યક્તિની મદદથી પૂરા કરી શકશો. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 06, 08, 09, 10 છે.
Mercury’s ongoing rule will help you employ your funds in the right places. Your income will increase. Health will be good. You will be able to complete your important work with the help of a colleague. You will find success in new projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 06, 08, 09, 10.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તબિયતમાં સારા સારી રહેશે. બુધ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી કરશો. જે પણ કામ કરશો તેમાં એકસ્ટ્રા કમાવી શકશો. મિત્રોને મદદ કરી શકશો. હીસાબી કામ સંભાળીને કરજો. અંગત વ્યક્તિને સાચી સલાહ આપી તેમનું દીલ જીતી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 07, 09, 11, 12 છે.
Mercury’s ongoing rule keeps your health looking good. You will be able to intelligently resolve even difficult tasks with ease. You will be able to earn extra income in all works that you undertake. You will be able to help friends. Be alert while looking into your accounts. You will be able to win over the heart of a close person by sharing your honest advice. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 07, 09, 11, 12.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ નહીં મળે. ખોટા ખર્ચાઓ વધી જશે. નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. તબિયતનું ધ્યાન રાખજો પ્રેશર કે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. ભાઈ-બહેનમાં મતભેદ થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 08, 09, 10 છે.
Mars’ ongoing rule takes away your mental peace. Unnecessary expenses could mount. You may have to face financial challenges. Take care of your health. You could suffer from headaches due to BP. Avoid making any new purchases for the house. Squabbles between siblings could take place. Pray the Tir Yasht daily.
Lucky Dates: 06, 08, 09, 10.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024