ટીનાની કામવાળી: શેઠાણી મને 10 દિવસની રજા જોઈએ છે.
ટીના : જો તું આટલી લાંબી રજા પર જતી રહેશે,તો શેઠનો નાસ્તો કોણ બનાવશે,
ટિફિન કોણ પેક કરશે, કપડાં કોણ ધોશે, તેમને સમયસર દવા કોણ આપશે.
કામવાળી : જો તમે કહો તો હું શેઠને પણ મારી સાથે લઇ જાઉં.
***
પતિ (દૂધ પીધા પછી): આ કેવું દૂધ છે?
પત્ની: કેમ, શું થયું?
પતિ: આનો સ્વાદ કેવો વિચિત્ર છે?
પત્ની: એ તો આપણા ઘરમાં કેસર પૂરું થઈ ગયું હતું, તો મેં તમારા પેન્ટના ખીસામાંથી વિમલ કાઢીને એમાં નાખી દીધી, કારણ કે તેના દાણા દાણામાં કેસરનો દમ છે ને.
– હોશંગ શેઠના
Latest posts by PT Reporter (see all)
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024