મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. આ અઠવાડિયામાં નાણાકીય બાબતની અંદર સારા સારી હોય તો ઉધાર લીધેલા પૈસા પાછા આપી દેજો. ગુરૂની કૃપાથી તબિયતમાં સારા સારી રહેશે. ફેમીલીમાં વધુ સારા સારી થાય તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Jupiter’s rule till 25th December helps you in fulfilling the wants of your family members. If this week is financially good for you, you are advised to return any money that you have borrowed within this week. Your health will be good, with Jupiter’s blessings. To seek the graces for the overall wellbeing of your family, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 18, 19, 20, 21
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
25મી જાન્યુઆરી સુધી તમારા હાથથી સારા કામો ગુરૂની કૃપા થઈ જશે. નાણા મેલવવા માટે વધુ મહેનત કરવી પડશે. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ મળવાના ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. ગુરૂની કૃપાથી બગડેલી તબિયત સુધરી જશે. તમે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 19, 22, 23 છે.
Jupiter’s rule till 25th January will have you doing noble works. You will need to work a little hard to earn money. This phase predicts that you could get yourself a boyfriend or a girlfriend! You will do exceptionally well in all your endeavours. With Jupiter’s graces, health will improve. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 17, 19, 22, 23
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમે થોડા ગણા આળસુ બની જશો. રોજ બરોજના કામો સારી રીતે નહીં થાય. નાણાકીય મુશ્કેલી ઘટવાની જગ્યાએ વધી જશે. નાની બાબતમાં અપોજીટ સેકસ નારાજ થઈ જશે. શનિનું નિવારણ કરવા માંગતા હો તો હાલમાં ઓછી વાત કરજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Saturn’s rule till 26th December will make you feel lethargic. You will not be able to do your daily chores effectively. Your financial issues will increase instead of reducing. A member of the opposite gender could get upset with you over a petty matter. If you are looking to placate Saturn, you are advised to speak minimal. Ensure to pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 18, 19, 20, 21
CANCER | કર્ક: ડ.હ.
આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તમારે કોઈને પૈસા આપવાના હોય તેની પાસે સમય માંગી લેજો. 19મીથી શનિની દિનદશા તમને તન મન અને ધન ત્રણે બાબતમાં હેરાન પરેશાન કરી નાખશે. તમારા સીધા કામને ઉલટા બનાવી દેશે. મગજને શાંત નહીં રહેવા દે.આજથી તમે મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 18, 22, 23 છે.
Mercury rules over you today and tomorrow. You are advised to request your creditors for extra time to return borrowed funds. Saturn’s rule, starting from 19th December, could leave you agitated across all fronts – mental, physical and financial. It could turn your tasks topsy-turvy. Your mind will not be at peace. Starting today, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 17, 18, 22, 23
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમને તમારા કામ પુરા કરવા માટે કોઈની મદદ લેવાની જરૂરત નહીં પડે. જે પણ લેતી દેતી કરશો તેમાં તમારો ફાયદો થતો રહેશે તેની ઉપર ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં વધુ સારા સારી કરવા માટે થોડા સમય વધુ કામ કરી લેજો. સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 23 છે.
Mercury’s rule till 18th January indicates that you will not need any assistance from anyone else to get your tasks done. Any transactions related to lending or borrowing of money will result in profits for you – but do keep an eye on the same. To grow your finances further, you are advised to work extra for a little while. You could receive good news. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 19, 20, 21, 23
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લુ અઠવાડિયું જ મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. મનને શાંત રાખશો એટલાજ સુખી થશો. જો તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખો તો બનતી વાત બગડી જશે. કીનારા પર આવેલું વહાણ ડૂબી જશે. તબિયતની ખાસ કાળજી રાખજો. પ્રેશર હાઈ થવાના અથવા વાગવા પડવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
This is the last week under Mars’ rule. The more you keep your mental peace, the happier you will be. Your inability to keep a handle on your anger will tend to spoil even good deals – the ship could sink just barely off the shore! Take special care of your health – you could suffer from high BP or have a fall. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 17, 18, 21, 22
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. હાલમાં તમારા કામને ખુબ શાંત મન રાખીને કરવામાં સફળ થશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ચંદ્રની કૃપાથી જે પણ ડીસીઝન લેશો તેમાં ફેરફાર કરતા નહીં. બીજાની સલાહ લેવાથી તમે તમારા કામને સારી રીતે પુરા કરી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 22, 23 છે.
The Moon’s rule till 26th December helps you do all your works with a calm and cool mind. Do not miss out on any short-travel opportunity. You are advised to not change any decisions that you have already made. Following the advice given by another will help you complete your works more efficiently. Health will be fine. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 22, 23
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 24મી જાન્યુઆરી સુધીમાં તમે મનને શાંત રાખીને પોતાના કામ કરી શકશો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. ઘરવાળાનો સાથ મલવાથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. કામકાજને પુરા કરવા માટે ભાગદોડ વધુ કરવી પડશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
The ongoing Moon’s rule till 24th January, helps you do all your work with a calm mind. Gradual progress is indicated for you financially. The support of family members helps to overcome even challenging tasks with ease. You could need to put in extra effort to get your work done. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 17, 18, 21, 22
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હાલમાં સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામ પુરા કરવામાં સફળ નહીં થાવ. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. હાલમાં જો તબિયત બગડી જાય તો ડોકટરની સલાહ પહેલા લેજો. રોજના કામમાં મુશ્કેલીઓ વધી જશે. હાલમાં દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.
The ongoing Sun’s rule doesn’t allow you to get any of your government-related works done. The health of the elderly could suddenly take a turn for the worse. You are advised to immediately seek the doctor’s help if your health goes down. Hindrances in your daily chores could increase. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 18, 20, 21, 23
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્ર જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા રોજના કામ વીજળીવેગે પુરા કરવામાં સફળ થશો. નાણાકીય મુશ્કેલી દૂર કરવા એકસ્ટ્રા કામ કરી શકશો. જૂના રોકાણમાંથી ફાયદો મળતો રહેશે તે ફાયદો પહેલા લઈ લેજો. થોડું ઘણું ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.
Venus’ rule till 14th January helps you complete your tasks at lightning speed. You will be able to work extra to resolve any financial difficulties. Old investments will yield you profits – you are advised to withdraw these profits. You will be able to make investments. Health will be good. Pray to Behram Yazad daily.
Lucky Dates: 17, 18, 19, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને તમારી રાશિના માલિક શનિના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મલતા રહેશે. ઘરવાળાનો સાથ મલવાથી રોકાયેલા કામોને ફરી ચાલુ કરવામાં સફળ થશો. અપોઝીટ સેકસની સાથે વધુ સારા સારી થતી જશે. શુક્ર તમારા મનને ખુબ આનંદમાં રાખશે. વધુ સુખી થવા માટે ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.
Venus’ ongoing rule will bring you numerous opportunities to travel abroad. With the support of your family members, you will be able to restart your stalled works. Relations with those of the opposite gender will improve greatly. Venus will fill your mind with great contentment. For greater graces, pray to Behram Yazad daily.
Lucky Dates: 17, 21, 22, 23
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં તમારે તમારી તબિયતની ખાસ કાળજી રાખવી પડશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. ડોકટર – દવા પાછળ ખર્ચ વધુ કરવો પડે તો નવાઈમાં પડી જતા નહીં. રાહુ તમારા મગજને શાંત નહીં રહેવા દે. નેગેટીવ વિચારો ખુબ આવતા રહેશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Rahu’s rule till 5th January calls for you to take extra special care of your health. Even s small mistake of yours could land you in big trouble. You could end up spending much money on doctors and medicine. Rahu will not let you stay at peace mentally. You will get lots of negative thoughts. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 19, 20, 21
- બાયો-ક્લોક એટલે તમારૂં માઈન્ડ-સેટ - 9 November2024
- પ્રામાણિકતા અને નમ્રતા પર નિર્મિત જીવનની ઉજવણી બીપીપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપે છે - 9 November2024
- બોમન ઈરાની ધ મહેતા બોયઝ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા – શ્રેષ્ઠ અભિનેતા (આઈએફએફએસએ ટોરોન્ટો) અને દિગ્દર્શક ડેબ્યુ (એસએએફએ) એવોડર્સ – - 9 November2024