ખોરદદ સાલ અને નવા વર્ષની ઉજવણી માટે સ્વિટરલેન્ડનો પારસી સમુદાય પ્રથમ વખત ભેગા થયો

22મી ઓગસ્ટ, 2021 ના રોજ, આપણા પારસી નવા વર્ષ અને ખોરદાદ સાલની ઉજવણી કરવા માટે, લ્યુસર્ન જેવા મનોહર શહેરના, રેસ્ટોરન્ટ – ગૌર્મઇન્ડિયામાં, સ્વિટરલેન્ડના પારસી જરથોસ્તી સમુદાય બપોરના ક્ધટ્રીબ્યુટરી જમણ માટે ભેગા થયા. સ્વાદિષ્ટ પારસી ભોણા માટે તેઓ બે કલાકથી વધુ ડ્રાઈવર કરી તેઓ સારી સંખ્યામાં જમા થયા. લૌઝેન, સેન્ટ ગેલેન, બેસેલ, ન્યુચેટેલ, એન્જેલબર્ગ અને ઝુરિચના […]

એસપીપી ઉદાર ઉત્સવના યોગદાન માટે એકસવાયઝેડની બહેરામ બટાલિયનનો આભાર

મોટાભાગના લોકોનું સમાજમાં યોગદાન આપવાનું સપનું હોય છે, ત્યારે સુરત પારસી પંચાયત (એસપીપી) એકસવાયઝેડ ફાઉન્ડેશનની બહેરામ બટાલિયન તે કરવા બદલ આભાર માને છે! રોગચાળા દ્વારા ઉદભવેલા પડકારોને કારણે દૂરના ગામોમાં બાળકોના શિક્ષણમાં વિરામ આવ્યો છે. ઓનલાઈન શિક્ષણ, જે એક નવું માધ્યમ છે, ઘણા લોકો માટે સસ્તું છે, ઘણાઓ પાસે ઉપકરણ નથી. પરંતુ મુંબઈથી બેહરામની બટાલિયન […]

ફરોખ બિલિમોરિયાએ નાજુ અને કેકી બિલિમોરિયા સ્કોલરશીપની સ્થાપના કરી

ગ્રીન લીફ કેપિટલમાં મેનેજિંગ પાર્ટનર અને કો-ફાઉન્ડર, યુએસએ સ્થિત, ફરોખ બિલિમોરિયાએ કોલેજના શિક્ષણની ઇચ્છા ધરાવતા ભારતના વંચિત પારસી યુવાનો માટે ધ નાજુ અને કેકી બિલિમોરિયા સ્કોલરશીપની સ્થાપના કરી છે. આ એન્ડોમેન્ટ ભારતીય વિદ્યાર્થીઓને 4 વર્ષ સુધીની શિષ્યવૃત્તિ આપશે, જેમની પાસે તેમના શિક્ષણ માટે ચૂકવણી કરવાનું કોઈ સાધન નથી. એન્જિનિયરિંગ, મેડિકલ, લો અથવા ફાર્મસી કોલેજોમાં અરજી […]

Your Moonsign Janam Rashi This Week –
04 September – 10 September 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરીને કરેલ કામની અંદર જશની સાથે નાણાકીય ફાયદો પણ થશે. તમારા કરેલ કામમાં કોઈ ભૂલ નહીં કાઢી શકે. 20મી સપ્ટેમ્બર સુધી થોડી રકમ બચાવવામાં સફળ થઈ જશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. ધનની કમી નહીં આવે. તબિયતમાં સારો […]