અશ્રુભરી અંજલી

‘રૂસ્તમ અંકલ મને મને તમારૂં પપી બહુ ગમે છે હું એને મારે ઘરે લઈ જાઉ?’ સાંજે આવેલી પડોસીની ડેઝીએ પૂછયું. ‘નહીં, એની સાથે રમવું હોય તો અહીં આવીને રમ, તારે ઘરે નહીં લઈ જવાનું ને એ મારૂં પપી નથી, એ તો મારૂં રમકડું, મારો દીકરો છે, લે આ બોલ એની સાથે રમ?’ ડેઝી થોડી નિરાશ […]

રાજકુંવરના લગ્ન બંગાલની રાજકુંવરી સાથે

મહારાજાના હુકમથી ભૂત કાઢવાની સર્વે તૈયારીઓ હકીમે કરી. એક ચોગાનમાં તેણે રાજકુંવરીને સારી રીતે ખવડાવી પીવડાવી, ઉત્તમ કપડાં પહેરાવી, ઉભી રાખી. પડખે પેલો ઉઠણ ઘોડો લાવી રાખ્યો. આસપાસ મોટાં કુંડાળામાં હકીમે અગ્નિ સળગાવ્યો અને તેની અંદર ખૂબ સુખડ, અગર વિગેરે નાખી ખુબ ધુમાડો વધારી દીધો. મહારાજા અને તેનો રસાલો તે અગ્નિવાળા કુંડાળાથી થોડા દૂર બહાર […]

ઓસ્તાસ અને એરવદો માટેનો 17મો રેસિડેન્શીયલ તથા બેહદીન પાસબાન માટેનો 10મો રેસિડેન્સીયલ વર્કશોપ

28મી એપ્રિલ 2018ને દિને સાંજે 5.30 કલાકે જશનની ક્રિયા એરવદ કેકી રાવજી દ્વારા કરવામાં આવી અને ચીફ ગેસ્ટ એરવદ ડો. પરવેઝ બજાં જેમણે મોબેદ, એરવદ, દસ્તુર તેમજ ‘બહેદિન પાસબાન’ માટે ઉંડાણમાં જણાવ્યું. ગ્રામવાસીના અગિયારીના ટ્રસ્ટી તેમજ પંથકી સાહેબો એપ્રીશીએશન લેટર આપી બહેદિન પાસબાન સાહેબોને જે સન્માન મળ્યું તેનાથી ખુશાલીનો પ્રસંગ સર્જાયો હતો. આ 13 દિવસના […]

વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા ડેલા ટાવરમાં દાદગાહ સાહેબની સ્થાપના થઈ!

31મી મે, 2018ના દિને સાંજે 5.00 કલાકે અગ્રણી આર્કિટેકટ અને ઉદ્યોગપતિ જિમી મિસ્ત્રીના સીમા ચિહ્ન બિલ્ડિંગ ડેલા ટાવરમાં સાંજે 5.00 કલાકે દાદગાહ સાહેબની સ્થાપના આપણા વડા દસ્તુરજીઓ ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા કરવામાં આવી. ડેલા ટાવર, ડેલા ગ્રુપના ચેરમેન જિમી મિસ્ત્રી દ્વારા રચાયેલ પર્શિયા પ્રેરિત એક ભવ્ય બાંધકામ છે. આ […]