આ પપ્પા એટલે?

પપ્પા એટલે ખાલી એક નામ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ? પપ્પા એટલે ખાલી એક પદ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ? ‘ના’. પપ્પા એટલે પરમેશ્ર્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક… આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને […]

બીકણ સસલી

બીકણ સસલીને માથે ચણીબોર પડયું અને એ ગભરાઈને ‘દોડો! દોડો!’ આકાશ તૂટી પડયું એમ બોલી ઝડપથી દોડવા લાગી અને એને જોઈ બીજાં પ્રાણીઓ પણ દોડવા લાગ્યા એવી જરીપુરાણી વાર્તા લખી હું મારા પ્રિય વાંચકોને બોર કરવા માગતો નથી. તમારી સમક્ષ એવી ‘સસલી’ની વાત કરવા માંગુ છું કે જે ઉસ્તાદો કા ઉસ્તાદ પહોંચેલ માયા અને ભલભલાંને […]

બીજેબીએસએલએ ટ્રેઝર હન્ટનું આયોજન કર્યુ

ધ બાઇ જરબાઈ બાગ સ્પોર્ટ્સ લીગ (બીજેબીએસએલ)એ 3જી ડિસેમ્બર, 2017 ના રોજ તેના સભ્યો માટે ટ્રેઝર હન્ટનું આયોજન કર્યું હતું, જેમાં 16 થી 70 વર્ષ સુધીના 50 સહભાગીઓએ પાંચની ટીમમાં લડાઈ કરી હતી. ટીમ 21 કારણોને ઉકેલવા અને 12 ટાસ્કને પૂર્ણ કરવા માટે બહાર નીકળી હતી, જેમાં સ્ટ્રીટનો ખોરાક ખાવા, અજાણ્યા લોકોને ગીતો ગવડાવવા, સ્ટેચ્યુ […]

ગામમાં એક પણ કંપનીનો ટાવર નથી !!!.

આ નાનકડા ગામમાં એક પણ કંપનીનો ટાવર નથી છોકરો છોકરી જોવા એક નાના એવા ગામડામાં ગયો… છોકરી ચા નો કપ લઇને શરમાતી શરમાતી આવી..એ દરમ્યાન છોકરો પોતાના મોબાઇલમાં કોઇની સાથે વાતો કરી રહ્યો હતો.. છોકરો: હા હા… વાંધો નહી રીલાયન્સ પેટ્રોના 5000 શેર આ ભાવમાં કાઢી નાખો…અને તેની સામે રીલાીયન્સ પાવરના ખરીદી લો….અને બીજું આપણા […]

શિરીન

 તે બેટો ત્યારે એ લેકચર સમજવાનાં મુડમાં હતો નહીં કે તેને ફરી ફેરાં આંટી મારવાના શરૂ કરી દીધા. અંતે સવારનું ઝઝકલું થતાં ‘ડરબી કાસલ’નાં તે ભવિષ્યનાં વારસે પોતાનો પહેલો સાદ આ જગતમાં સુનાવી પોતાનો જન્મ લઈ લીધો. કુલ કુદરત ત્યો ખુશાલીથી ખીલી ઉઠી. સુર્ય નારાયણનાં ઝાંખા કિરણો તે કાસલ પર પડી તે નાના જીવને આવકાર […]

આતશ બહેરામ સ્થાપવાના 16 આતશો

આતશ – બહેરામ આદર ફરા 1) આતશ આતરેમ નસુ પાકેમ મુર્દેહસુઝ – નસા બાબતનો આતશ 2) આતશ આતરેમ ઓરોઝદે પાકેમ રંગરેજ – કચરા, નજીસાઈ બાબતોનો આતશ 3) આતશ આતરેમ શહેરીઅદ હચ હમામખાને – પાદશાહ રાજા હાકેમનો 4) આતશ આતરેમ ખુમ્બદહદ જેમને પચેકાન – કુંભારનો આતશ 5) આતશ આતરેમ ખુમ્બદહચ યામો પચેકાન – ખેશ્તગર, ઈંટ પકાવવાની […]

સમંતિ દર્શાવતી શરતો દાખલ: છેલ્લે સમુદાય માટે રાહત

પારસી ટાઈમ્સના વાંચકોને આશરે એકાદ દોઢ વર્ષ પહેલાની વાત યાદ હોય તો બીપીપીનું કાર્ય થંભી જવા પામ્યું હતું જ્યારે બે ટ્રસ્ટીઓ આરમઈતી તિરંદાઝ અને વિરાફ મહેતા જેમણે લીવ એન્ડ લાઈસન્સ/ટેનન્સી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા ના પાડી કારણ તેઓ માનતા હતા કે તમામ કરારોમાં મંચી કામાના હસ્તાક્ષરો પણ હોવા જરૂરી છે. (ચેરિટી કમિશ્નર પહેલા જેમનું સ્ટેટસ […]

તમે જાણો છો?

ગુજરાતમાં વડોદરા રાજયમાં 18મી સદીના મધ્યમ ભાગમાં રેલગાડીનો આરંભ થયો. 1863ની સાલમાં ડભોઈ ખાતે પહેલ વહેલી રેલવે ચાલુ કરવામાં આવી. આ ગાડી પણ રેલના પાટા પર દોડતી. ડબ્બાની સંખ્યા થોડી જ હતી. ફકત બે કે ત્રણ જેટલી. પહેલા ડબ્બામાં મુસાફરો બેસતા અને બાકીના ડબ્બામાં માલસામાન જેવા કે કપાસની ગાંસડી વિગેરે ભરવામાં આવતી. આ રેલગાડી ખેંચવા […]