વાપીઝે ચાસનીવાલા અને અગિયારી સ્ટાફનું સન્માન કર્યુ

16મી માર્ચ 2024ના રોજ, વાપીઝે બનાજી આતશ બહેરામ હોલ ખાતે મુંબઈના આતશબેહરામ અને અગિયારીઓના તમામ ચાસનીવાલાઓ, મદદગારો અને રસોડા કર્મચારીઓનું સન્માન કરવા અને આભાર માનવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કુલ 134 ચાસનીવાલાઓ/સહાયકો/રસોડાના કર્મચારીઓને સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યા હતા અને આપણા આતશ બહેરામ અને અગિયારીઓની જાળવણીમાં તેમની મહત્વપૂર્ણ સેવાઓ બદલ આભાર માન્યો હતો. મરહુમ […]

થાણા પટેલ અગિયારી ખાતે આવાં યઝદનું પરબ

22મી માર્ચ, 2024ના રોજ થાણેના પારસીઓએ પટેલ અગિયારી કમ્પાઉન્ડમાં પવિત્ર કુવાને ફુલો દ્વારા શણગારવામાં આવ્યો હતો. શુભ અર્દાવિસુર બાનુનુ પરબની યાદમાં અગિયારી ખાતે સાંજે 5:00 વાગ્યે એરવદ કેરસી સિધવાના નેતૃત્વ હેઠળ જશનની પવિત્ર ક્રિયા અને ત્યારબાદ કુવા પાસે હમબંદગી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌને ચાસણી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પારસીઓએ આ દિવસે યોગદાન […]

જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી

21મી માર્ચ, 2024 ના રોજ, જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં જમશેદી નવરોઝની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ગરીબમાં ગરીબ લોકોને ભોજન, દવાઓ, કપડાં, ટોયલેટરી વગેરે જેવી તમામ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે, અને જ્યાં સ્વચ્છતા અને રહેવાસીઓ વચ્ચે સહાનુભૂતિ જાળવવામાં આવે છે, જે અરનવાઝ જાલ મિસ્ત્રીના દાયકાઓના પ્રયત્નોને આભારી છે. નવરોઝની ઉજવણીની શરૂઆત જશન સમારોહ સાથે […]

Your Moonsign Janam Rashi This Week –
6 April – 12 April 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શુક્રની દિનદશા મોજશોખમાં ભરપુર નાણા ખર્ચ કરાવશે. સરકારી કામો તથા અગત્યના કામો આ અઠવાડિયામાં પુરા કરી લેજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લઈ લેજો. ફેમીલી મેમ્બર સાથે આ અઠવાડિયું શાંતિથી પસાર કરી શકશો. દરરોજ […]