મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મનને શાંતિ આપે તેવા ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળી જશે. ચંદ્રની કૃપાથી મનમાં જે પણ ડાઉટ હશે તેનું નિવારણ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ શરૂ કરવામાં સફળ થશો. હાલમાં 34મુ […]
Tag: Janam Rashi
Your Moonsign Janam Rashi This Week –
26th November – 2nd December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી ડિસેમ્બરથી ગુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામ તમે સમય ઉપર પૂરા કરવામાં માનશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમાં માન વધી જશે. નાની મુસાફરીનો યોગ આવવાનો ચાન્સ છે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ચેરીટીજ ના કામો […]
Your Moonsign Janam Rashi This Week –
19th November – 25th November
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ગુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરશો. તમારી સાથે કામ કરનાર પણ મદદગાર થશે. કોઈ મુશ્કેલી આવે તો પરવરદેગારની મદદથી રસ્તો શોધી શકશો. નાણાકીય બાબતની અંદર સારાસારી રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં વધારે કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો […]
Your Moonsign Janam Rashi This Week –
12th November – 18th November
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી ડિસેમ્બર સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં ઈનવિઝિબલ હેલ્પ મળી જશે. જે પણ કામ કરશો તેમાં ફાયદાનો વિચાર નહીં કરો. ગુની કૃપાથી ઘરવાળાની સાથે ખૂબ જ સારાસારી થતી જશે. ઘરમાં તમાં માનપાન વધી જશે. તબિયતની […]
Your Moonsign Janam Rashi This Week –29th October –5th November
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. પહેલાં પ દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેી હાલમાં કોઈપર વિશ્ર્વાસ નહીં મુકતા. ઉતરતી શનિની દિનદશા માંદગી આપીને જાય તેની તકેદારી રાખજો. છેલ્લા બે દિવસમાં આનંદ મેળવશો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. ગુની દિનદશા આવતા ૫૮ દિવસમાં બધાજ દુ:ખ દૂર કરી દેશે. […]
Your Moonsign Janam Rashi This Week –22nd October – 28th October
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. પહેલાં પ દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેી હાલમાં કોઈપર વિશ્ર્વાસ નહીં મુકતા. ઉતરતી શનિની દિનદશા માંદગી આપીને જાય તેની તકેદારી રાખજો. છેલ્લા બે દિવસમાં આનંદ મેળવશો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. ગુની દિનદશા આવતા ૫૮ દિવસમાં બધાજ દુ:ખ દૂર કરી દેશે. […]
Your Moonsign Janam Rashi This Week –15th October – 21st October
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી સુધી શનિ મહારાજ તમને દિવસના તારા બતાવી દેશે. નાની બાબતમાં દુ:ખ બતાવશે. તમારી મનની વાત કોઈને કહી નહીં શકો. જૂની કરેલી ભૂલ હાલમાં ફસાવી દે તેવા ગ્રહો છે. તમારી અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. શનિના નિવારણ માટે ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ […]
Your Moonsign Janam Rashi This Week – 24th September – 30th September
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. કરકસર કરીને દિવસો પસાર કરશો તો પણ નાણા ઓછા પડશે. કોઈ પાસે નાણા ઉછીના લેવાનો વખત આવશે. તબિયતની દરકાર લેજો. નાની બેદરકારીની મોટી સજા ભોગવવી […]
મેષ: અ.લ.ઈ આ વરસની શઆતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા […]
Your Moonsign Janam Rashi This Week – 9 July To 15 July 2016
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૩મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તબિયતથી પરેશાન થશો. કોઈ પણ કામને શ કરતા પહેલા તમને નેગેટીવ વિચાર ખૂબજ આવશે. તમારી સાથે સા ને મીઠું બોલનાર વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખતા નહી. નાણાંકીય બાબતની અંદર ડોક્ટરની પાછળ ખર્ચ કરવો પડશે. મંગળને શાંત કરવા […]
Your Moonsign Janam Rashi This Week – 25 June To 1 July
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી મંગળની દિનદશા શ થયેલી છે. તેથી તમારા ગુસ્સા ઉપર કાબુ નહી રહે નાની વાતમાં મગજનો ક્ધટ્રોલ ગુમાવી દેશો. તેના કારણે તબિયત બગડી જશે. હાલતા ચાલતા પડવાના બનાવ બનશે. તમાં ધ્યાન એક જગ્યાએ નહી રહે તેનાથી વધુ પરેશાન થશો. ઘરવાળાની સાથે મતભેદની સાથે […]