Your Moonsign Janam Rashi This Week –
4th April – 10th April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી જેને પ્રોમીશ આપ્યા હશે તે પૂરા કરજો અને જેના પ્રોમીશ પૂરા નહીં કરી શકો તેની પાસેથી મુદત માગંજો. નાણાકીય બાબતમાં જેટલું બચાવશો તેનાથી ડબલ ખર્ચ કરવો પડશે. પરંતુ નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કામકાજને વધારી […]