Your Moonsign Janam Rashi This Week –
09th May – 15th May, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનશા ચાલશે. ગામ પરગામ જવાના ચાન્સ મલશે. તમારા મનની નેક મુરાદ પુરી થશે. ઘરવાલાને ખુશ રાખી શકશો. નવા કામ મલશે. નવા મિત્રો મલશે. થોડી મહેનત કરવાથી ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. […]