ફ્રૂટક્રીમ

સામગ્રી: 40 ગ્રામ હેવી ક્રીમ અથવા ફ્રેશ મલાઈ, 70 ગ્રામ સાકર, 1 મધ્યમ કદનુું કેળુ, 1 મધ્યમ કદનું સફરજન, 1 કેરી, 100 ગ્રામ દ્રાક્ષ, 6-7 કાજુ, 6-7 બદામ. રીત: ક્રીમ અથવા મલાઈમાં સાકરને મિક્સ કરીને ફીણી લો. મલાઈને મિકસરમાં અથવા તો બીટરથી પણ ફીણી શકાય છે. ફીણતી વખતે એક બાબતનું ધ્યાન રાખવું કે મલાઈને એટલી […]

મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

એક 6 વર્ષનો ભાઈ અને એની 8વર્ષની બહેન… બંને ભાઇ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે…નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં. રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે. ભાઈ નજીક આવી ને પૂછે છે, ‘કેમ, તારે […]

શાહજાદાનું શું થયું?

તેણે માની લીધું કે નીચે ઉતરવાની કલ કયાંક પણ તેના હાથની નજદીકમાં જ હોવી જોઈએ. તેણે ઘોડાના માથા પર અને તેની ગરદન પર કલ શોધવા ધીમે ધીમે હાથ ફેરવવા માંડયો. હવે જો ઘોડો નીચે ન ઉતરે તો તે કેવા ભયમાં હતો એ રાજકુમાર ચેતી ગયો હતો. પણ તેણે પોતાનું મગજ ઠંડુ રાખ્યું. તેણે ધીરજથી ઘોડા […]

હસો મારી સાથે

સંસ્કૃતના ક્લાસમાં પપ્પુની શ્ર્લોકની પરીક્ષા હતી. સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછયું: પપ્પૂ આ શ્ર્લોકનો અર્થ સમજાવ… ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’. પપ્પુ: રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!! ગુરુજી: મૂર્ખા…. તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે… ‘બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન’ પપ્પુુ: વહુને ધણા બાળકો છે અને બધા 4 જૂને […]

હમામની યાને રોજ નાહતી વખતે લેવાની બાજનો તથા તેને લગતી તરીકતનો ખુલાસો

આ હમામની બાજ, શયતાન બાજીની હાલત તેમજ દરૂજીએ-બુજીની હાલત સિવાયની બીજી સાધારણ હાલતમાંજ ફકત ધરી શકાય છે. તે જરૂર ધ્યાનમાં રાખવું. વળી અઈવીસ્ત્રુથ્રેમ ગેહ શરૂ થાય ત્યારથી યાને અઈવીસ્ત્રુથ્રેમ મહેરથી (એટલે સુરજ અસ્ત પામ્યા પછીની 36મીનીટ જવા દઈ પછીથી) તે રાતના મુંબઈ ટાઈમ 3 વાગા સુધી સાધારણ હમામ કરવો નહી યાને બીલકુલ નહાવું નહીં. પણ […]