સુલતાનના ત્રણ શાહજાદા, બાપે તેમની કસોટી કરવા મુસાફરીએ મોકલ્યા

હિન્દુસ્તાનમાં એક સુલતાન મોટાં રાજ્યનો માલેક હતો. તેને ત્રણ દિકરા હતા. આ ત્રણ રાજકુમારોમાંથી સૌથી મોટાનું નામ હુસેન હતું. બીજા શાહજાદાનું નામ અલી હતું અને ત્રીજા રાજકુમારને આહમદના નામથી સૌ ઓળખતા. સુલતાનનો એક નાનો ભાઈ જે ગુજરી ગયો હતો તેને એક દીકરી હતી. તે પણ નાની હોવાથી આ ત્રણે શાહજાદાઓ ભેગી ઉછરી હતી. તેઓ સૌ […]

એક વેકઅપ કોલે આપણા કોમની એકતાને વેગ આપ્યો સમુદાયના પાંચ વડા ધર્મગુરૂઓ સાથે મળીને મેટો3 માટે બોલ્યા

‘આપણા આતશ બહેરામ બચાવો’ની ઝુંબેશમાં ચર્ચગેટ નજીક પાટકર હોલમાં તા. 8મી જૂન 2018ના દિને સમુદાયના લોકો ભેગા થયા હતા. પારસી વોઈઝ અને વાપીઝે મેટ્રો 3ને રોકવા માટે સંયુકતપણે સમુદાયના લોકોને આમંત્રિત કર્યા હતા અને આતશ બહેરામને બચાવવા માટે સમુદાયના લોકો ટેકો આપવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ ચળવળને આપણા પાંચ વડા ધર્મગુરૂઓ દ્વારા સમર્થન […]

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ શાળાના નવા મકાનનું ઉત્સાહપૂર્વક ઉદઘાટન

સુરત પારસી પંચાયત સંચાલિત શાળા બાઈ પી. એમ પટેલ ગર્લ્સ સ્કુલ છેલ્લા 106 વર્ષથી કાર્યરત છે. તા. 7-6-18ના રોજ જુ. કે. થી 12 ધોરણ સુધીની શાળાના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જશનની પવિત્ર ક્રિયામાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા તેમજ ટ્રસ્ટી દારાયસ માસ્ટર, યઝદી કરંજીયા, કેશ્મીરા દોરદી  તેમજ સીઈઓ રોહિન્ટન મહેતા અને […]

દહીં પાપડી ચાટ

સામગ્રી: 24 પાપડી (ચપટી પૂરી), 2 મધ્યમ બાફેલા બટાકા, 1/2 કપ પલાળેલ મગની દાળ, દોઢ કપ દહીં, 1 ચમચી જીરા પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 2 ચમચી દાડમના દાણા, 1 ચમચી ખાંડ, 1/4 કપ લાલ મરચું અને લસણની ચટણી, 1/4 કપ લીલી ચટણી, 1/4 કપ ગળી ચટણી, 1/2 ચમચી ચાટ મસાલો, સેવ જરૂરિયાત મુજબ […]

હસો મારી સાથે

ભૂકંપ થતા એક જાડી સ્ત્રી પલંગ પરથી નીચે પડી એટલે તેના પતિએ પૂછયું કે ભૂકંપ થયો એમાં તું પડી કે તું પડી એમાં ભૂકંપ થયો? *** એક પ્રવાસી વિમાનની બારીમાંથી નજર કરીને કહે, માણસો તો મકોડા જેવા લાગે છે. બાજુવાળો કહે, એ મકોડા જ છે. હજુ વિમાન ઉપડયું જ નથી. *** મમ્મી: જો બેટા, દરિયામાં […]

“મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારીથી કામ કરતી હતી. ખિસકોલી જરૂરતથી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલનો રાજા સિંહે તેને દસ બોરી અખરોટ આપવાનો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે […]