પારસી ટાઇમ્સ 18 વર્ષીય, અશોય દાંતરાના વર્લ્ડ ટીન સુપરમોડેલ પેજન્ટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ એ સમાચાર વાંચકો સાથે શેર કરતા આનંદ અનુભવે છે. ફિજિમાં ‘વર્લ્ડ સુપરમોડેલ પ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ ફેશન વીક’ સ્પર્ધા હેઠળ, દૈનિક વૈશ્વિક પ્લેટફોર્મ (31 માર્ચથી 7 એપ્રિલ, 2019). 16-19 વર્ષ (ટીન કેટેગરી) અને 20 થી 30 વર્ષ (પુખ્ત કેટેગરી) વચ્ચેના મોડલ્સ માટે ડિઝાઇન કરાયેલ, પેજન્ટનું નિર્માણ ‘ટીન’ અને ‘પુખ્ત’ ‘વર્લ્ડ સુપરમોડેલ’ પસંદ કરવા માટે કરવામાં આવ્યું હતું. રૂકશાના દાંતરા અને બુરઝીન દાંતરાની બે ટીવીન્સ દીકરીઓ અશોય અને અનૌશકાના ત્રણ વર્ષની વયેથીજ મોડલીંગ કરતા હતા. ટીવીમાં મુખ્યત્વે જોડીમાં અસંખ્ય જાહેરાતોમાં તેઓ દેખાયા છે.
Latest posts by PT Reporter (see all)
- Friya Jijina Wins Silver At 65th DSO National Judo Competition - 30 November2019
- સાધુ અને સયતાન - 30 November2019
- ફોર્ચ્યુન ઈન્ડિયાના 2019ની સૂચિમાં ઝરીન દારૂવાલા, નિસાબા ગોદરેજ અને મહેર પદમજી ઉદ્યોગમાં સૌથી શક્તિશાળી સ્ત્રીઓ તરીકે દર્શાવવામાં આવ્યા - 30 November2019