Your Moonsign Janam Rashi This Week –
22 June, 2019 – 28 June, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા બે દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી તમારા મનની વાત બે દિવસમાં જેને કહેવી હોય તેને કહી દેજો. ઉતરતી ચંદ્રની દિનદશામાં બે દિવસ શાંતિથી પસાર કરી શકશો. 25મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા તમારા મગજનો બોજો વધારી દેશે. તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.

With only two days remaining under the Moon’s rule, ensure to express your thoughts to those you wish to communicate with. The Moon’s descending rule gives you peace for these two days. From the 25th, Mars rules you over the next 28 days, weighing heavily on your worries. You could feel annoyed and irritable. Pray Tir Yasht along with the 34th Name Ya Beshtarna.

Lucky Dates: 22, 23, 27, 28.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડીસીઝન ચેન્જ નહીં કરતા. 26મી જુલાઈ સુધી ગામ પરગામ જવાના ચાન્સ મળો. જ્યાં નોકરી કરતા હશો ત્યાં ધનલાભ થશે. તમને નીચે પાડનાર વ્યક્તિ પણ તમારો સાથ આપશે. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. ઘરવાળાને ખુશીમાં રાખી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.

Under the Moon’s ongoing rule, try to not change decisions you have made. Travel is on the cards, upto 26th July. You will gain profits at your workplace. You will get the support of even those who wish to make you fall. A new person will enter your life. You will please your family members. Pray the 34th Name Ya Beshtarna, 101 times.

Lucky Dates: 22, 25, 26, 27.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

5મી જુલાઈ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી માથાનો બોજો વધી જશે. બપોરના સમયે માથુ ભારી થશે. હાઈપ્રેશરના દર્દી હો તો ડોકટરની સલાહ લેજો. વડીલવર્ગની ચિંતા સતાવશે. સરકારી નોકરીમાં મુશ્કેલીઓ આવશે. ઉપરી વર્ગ નાની બાબદમાં સતાવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.

With the Sun’s influence ruling you till 5th July, you will feel heavy headed, especially in the afternoons. Those who are suffering from clinical depression should seek doctor’s advice. Concern about the elderly will prove worrisome. Legal works will prove challenging. Seniors could trouble you. Pray daily, 96th Name – Ya Rayomand, 101 times.

Lucky Dates: 24, 25, 26, 28.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા કામથી બીજાના દિલ જીતી લેશો. મોજશોખ વધી જશે. ધન આવશે સાથે ખર્ચ પણ વધશે. કોઈના પ્રેમમાં હશો તો આનંદના સમાચાર મળશે. સામાજીક કાર્યો કરી શકશો.  મિત્રો સાથે સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો

શુકનવંતી તા. 22, 23, 25, 27 છે.

Venus’ rule till 16th July makes you win over the hearts of others with your work. Your penchant for fun and entertainment will increase. Income comes along with expenses. Those in love will receive good news. You will be able to do social work. Things will go well with friends. Pray daily to Behram Yazad.

Lucky Dates: 22, 23, 25, 27.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પૂરા કરી શકશો. ચેલેજીંગ કામ કરી શકશો. ઓપોઝીટ સેકસનો સાથ મળતા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો

શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.

Venus’ ongoing rule helps you cater to your entertainment and fun needs. You will be able to take on challenges. Support from the opposite gender will help you complete your work at lightening speed. Financial gains indicated. Ensure to make investments. Pray daily to Behram Yazad.

Lucky Dates: 23, 24, 26, 28.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં મન નહીં લાગે. નાના કામ પણ અધુરા રહેશે. અંગત વ્યક્તિ તમારી સાથે દગો ફટકો કરશે. ઘરમાં ફેમિલી મેમ્બરની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. કોઈ વ્યક્તિ બદનામ કરવાની કોશિશ કરશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.

Rahu’s ongoing rule till 5th July makes it difficult for you to focus on work. Even your smaller tasks will not be completed. A close person could deceive you. A family member could fall ill. Some one could try to defame you. To pacify Rahu, pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 22, 25, 26, 27.


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ફેમિલીની મેમ્બરની ડિમાન્ડ પૂરી કરજો. કાલથી 42 દિવસ માટે શરૂ થતી રાહુની દિનદશા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. 6ઠ્ઠી ઓગસ્ટ સુધી કોઈને કોઈ પ્રોમીશ આપતા નહીં. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.

Today marks the last day under Jupiter’s rule. You will be able to cater to the demand of your family member. For the next 42 days starting tomorrow, Rahu’s rule will steal you hunger in the day and sleep at night. Financially, things could get difficult. Till 6th August, ensure not to make any promises. Home ambience could be disturbed. Ensure to pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 27, 28.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમિલીમાં નવા સંબંધો વધશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધર્મ કે ચેરીટીમાં ખર્ચ કરવો પડશે. તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય તો મળી જશે. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.

Jupiter’s rule adds new relationships to the family. Financial stability is indicated. You would be making expenses related to religion or charity. You will receive money that was owed to you. This is a good time to start new ventures. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 24, 25, 26.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા ત્રણ દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તબિયતને ખરાબ કરશે. વાહન સંભાળીને ચલાવજો. 25મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમને શાંતિ અપાવશે. ફેમિલીમાં મતભેદ ઓછો થશે. રોજના કામમાં ફાયદો થશે. આ અઠવાડિયામાં ‘મોટી હપ્તન યશ્ત’ની સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

With three days left under Saturn’s rule, its descending rule could cause upsets in your health. Ensure to be careful while driving/riding vehicles. Jupiter’s rule from the 25th onwards will bring you peace. Squabbles within the family will reduce. You will benefit from daily work. In this week, along with Moti Haptan Yasht, also pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 27.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈ કામ સમય પર પૂરા નહીં થાય. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. અગત્યની ચીજ વસ્તુ ખોવાઈ જવાના અથવા ચોરી થવાના ચાન્સ છે. ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા 24, 25, 26, 28 છે.

The onset of Saturn’s rule does not allow you to complete any of your work on time. Unnecessary expenses will trouble you. Financially you could face difficulties. There is a chance of an important document or thing getting lost or robbed. You will be constantly worried. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 24, 25, 26, 28.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી કામમાં સફળતા મેળવશો. જ્યાં ધન મળતું હશે ત્યાં ધ્યાન પહેલા જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રો તરફથી ફાયદો મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.

The onset of Mercury’s rule will bring you success in areas that call for your intelligence. Focus towards the area which is bringing income. Ensure to make investments. Friends will prove beneficial. Ensure to pray the Meher Nyaish.

Lucky Dates: 22, 23, 24, 26.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર થવાનો બાકી છે. વાહન સંભાળીને ચલાવજો. કાલથી બુધની દિનદશા અટકેલા કામ ફરીથી ચાલુ કરાવશે. નવા કામ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. પોતાની જાત પર વિશ્ર્વાસ વધી જશે. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Today marks the last day under the influence of Mars, so ensure to drive/ride vehicles with caution. Tomorrow onwards, Mercury’s rule helps restart all the earlier stalled projects. You could get new work. Financial stability indicated. Ensure to make investments. You will grow a greater sense of faith in yourself. Ensure to pray the Meher Nyaish.

Lucky Dates: 23, 24, 25, 26.

 

Leave a Reply

*