‘Bawas Got Talent!’ And It’s Time To Flaunt It!!!

For a community known for its highly talented, quirky and obvious (and sometimes, inadvertent!) entertainment-value, the ‘Bawas Got Talent!’ Bonanza-of-a-Contest, comes as the perfect harbinger to kick off the brand-new decade! Held under the aegis of the NCPA and Adi Marzban Endowment Trust, ‘Bawas Got Talent’ (BGT) is a Zoroastrians-Only, Mega Talent Extravaganza, which is […]

ડૂંગરવાડીની જાળવણી માટે બીપીપીની પ્રતિબદ્ધતા

બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના પ્રયત્નો તથા માણેકબાઈ પી.બી. જીજીભોય ટ્રસ્ટ ફંડ અને સમુદાયના સભ્યો દ્વારા આપવામાં આવેલા ભંડોળ દ્વારા ડુંગરવાડીમાં ઉત્તમ રીતે રિનોવેટ કરેલા વિસ્તારોના ઉદઘાટન વિશે જાણીને સમુદાયના સભ્યો ખુશ થશે. ડુંગરવાડી ખાતે ઉત્કૃષ્ટ રીતે નવીનીકૃત ‘નાહણ’ વિસ્તાર અને ‘ટોઇલેટ બ્લોક’નું ઉદઘાટન 14 મી જાન્યુઆરી, 2020 ના રોજ બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, બીપીપી […]

વાડિયા હોસ્પિટલની ફરી શરૂઆત

11મી જાન્યુઆરી, 2020 ના રોજ પરેલ સ્થિત બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન, અને નવરોજી વાડિયા મેટરનિટી હોસ્પિટલ જે આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રખ્યાત છે બીએમસીના ભંડોળની ચુકવણી ન થતા તેમણે નવા દર્દીઓને પ્રવેશ આપવાનું બંધ કર્યુ છે તથા નાણાને કારણે થતી રોકડ તંગીના કારણે દર્દીઓને પણ બહાર કાઢવાનું શરૂ કર્યુ છે. બાઈ જરબાઈ વાડિયા […]

સુરતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સુરતનું ટીએએએલ ગ્રુપ જે સીઆઈઓએફએફના પાર્ટનર છે જે યુનેસ્કોના પણ ઓફિસીયલી પાર્ટનર છે જેઓ પહેલીવાર સાથે મળી ઈન્ટરનેશનલ ડાન્સનો કાર્યક્રમ તા. 9થી 12મી જાન્યુઆરી, 2020માં સુરતમાં કરી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકો આપવામાં આવેલ, મેગા ફેસ્ટમાં રોમાનિયા, ઇન્ડોનેશિયા, પોલેન્ડ, સ્લોવાકિયા અને ભારત જેવા પાંચ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. આ તહેવારનો ઉદ્દેશ્ય એક […]

ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડાની પહેલ, સફાઈ અને જાગૃતિની સફળ ડ્રાઈવ

13મી જાન્યુઆરી, 2020 ના રોજ, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટીમે ઉદવાડામાં સફળ જાગરૂકતા અભિયાન ચલાવ્યું, જેમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયત સ્વયંસેવકો સાથે મળીને ઉદવાડા ગામને સાફ કરવા માટે કામ કર્યું, એક વર્ષ પહેલા સ્થપાયેલી, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા પહેલ ઉદવાડા રહેવાસીઓ અને ગામની ભલાઈ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેની સ્થાપના ઝરીન ભરડા, ફિલી […]

1300 વરસથી ઝળહળી રહેલો જરથોસ્તી માઝદયશ્ની ધર્મનો આતશ રક્ષણ માંગે છે

1300 વર્ષ પૂર્વે પારસી સમાજ બાહ્ય પરિબળોના આક્રમણ અને ત્રાસથી છૂટકારો પામવા તોખમ ઘરમ પરંપરા, તરિકટ રીતરિવાજો સાચવવા દસ્તુરાને દસ્તુર, વિદ્યવાન નેર્યાસંગ ધવલની સરદારી નીચે આ પવિત્ર સરજમીન ભારતભૂમિ પર આવ્યા અહીંના ભૂમિપુત્રોએ પારસીકોમને ધરમ અને તોખમ સાચવવા દિલોજાનથી સહારો આપ્યો. આખી દુનિયામાં કોઈપણ દેશ છૂટ ન આપે એવી છૂટ અને બાંહધરી આ દેશના ભૂમિપુત્રોએ […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

સર્વે ત્યાંથી તાબરતોબ ઉઠયા અને દરવાજો ઉઘાડવા ગયા પણ એ કામ અગત્ય કરીને સફીયનું હતું તે પહેલી દોડી ગઈ. બીજી બહેનોએ જ્યારે જોયું કે સફીય રાબેતા મુજબ પહેલી ગઈ ત્યારે તેઓ થોભ્યા અને તેણીના પાછી ફરવાની રાહ જોવા લાગ્યા કે તે આવીને કહે કે એવો તે કોણ શકસ છે કે જે મધરાત્રને સમે તેઓના મકાનનું […]