જાલેજરની બાનુ રોદાબે 

હવે મેહરાબે મહેલમાં આવતાં સીનદોખ્તને એ પ્રમાણે અત્યંત દલગીર જોઈ સબબ પૂછયો. તેણીએ ઘણી રડતી આંખે રોદાબે બાબે સઘળી હકીકત કહી કે ‘જાલેજરે તેણીનું દિલ જીતી લીધું છે અને મેં તેણીને સમજાવવા છતાં તેણીએ તેના ઉપર દીલ બાંધ્યું છે જેથી છેવટે આપણી ખાનાખરાબી થશે.’ આ સખુનો સાંભળી મેહરાબ ચોકયો અને પોતાની કમર ઉપરની તલવાર ઉપર […]

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે ગણપતિનો ઉત્સવ શરૂ થાય છે. મુંબઈની તમામ શેરીઓ આગામી અગિયાર દિવસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગાજી ઉઠશે. ગણેશજી બાળકોને ખૂબ પ્રિય છે. તો આજે તમને દુંદાળા દેવની બાળપણની એક કથા જણાવીએ… ભગવાન શંકર અને માતા પાર્વતીને ગણેશ અને કાર્તિક એમ બે પુત્ર હતા. એકવાર માતાપિતાના ખોળામાં બેસવા બન્ને જીદે ચડયા. […]

Your Moonsign Janam Rashi This Week –
26th August, 2017 – 1st September, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલશે તેથી તમારા કરેલા કામમાં કોઈ ભૂલ નહીં કાઢી શકે. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. હમણાં ઈનવેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં ફાયદો થશે. લેતીદેતીના કામમાં સારાસારી રહેશે. તમારા લેણાના થોડાઘણા પૈસા પાછા મેળવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ […]

શિરીન

‘શિરીન, તું જલ્દી તૈયાર થઈ જા, હું તુંને મોટરમાં લઈ જવશ.’ ‘ઓ થેંકસ…થેંકસ ફિલ, તમારો ઉપકાર હું કદી નહીં ભુલી શકું.’ પછી ઝપાટામાં તૈયાર થઈ તે બન્ને જવાનો ઝરી જુહાકને જણાવી તે નવી કેડીલેકમાં વિદાય થઈ ગયા કે ખરાં અંતકરણથી શિરીન વોર્ડને તે મહાનામી બાપને અરજ કરી દીધી. ‘ઓ ખુદા, દયાળુ પિતા, હું પુગુ ત્યા […]