અહમ!!

મુરતિયા વિશે ઈલાએ સાંભળ્યું, પુરાતત્વ વિદ્યાનો પોફેસર વિદ્વાન ઉંડો અભ્યાસી, સતત સંશોધનશીલ, બાગ-બગીચાનો ભારે શોખીન ભલે ને ત્રીસી વટાવી ચૂકેલો પણ તેની સાથે સુખી થઈશ એમ ઈલાને લાગેલું લગ્નની પહેલી જ રાતે.. મારે ગમે ત્યારે પ્રવાસે જવું પડે તેથી ઘરની તમામ જવાબદારી તારી. છોકરા થાય તોયે ઠીક એકાદ-બે બસ, હું પુરેપૂરો આપકર્મ છું. આ બધુ […]

હસો મારી સાથે

વિમાન ઉપડતા પહેલા એર હોસ્ટેસે પ્રવાસીઓને માહિતી આપી કે આપણા વિમાનને કુલ છ દ્વાર છે. બે દ્વાર આગળ છે બે દ્વાર વચ્ચે અને બે દ્વાર પાછળ છે અને આકાશમાં ગયા પછી વિમાનને કાંઈ થાય તો છેલ્લે હરિદ્વાર છે. **** પત્ની: બારીને પડદાં નખાવી દો, પાડોશી મારા સામે જ જુએ છે. પતિ: ગાંડી થઈ ગઈ છે? […]

બંગાળની રાજકુંવરી કાશ્મીર મહારાજાના હાથમાં પડી!!

એકાંતનો લાભ લઈ, રાજકુંવરીને તે માણસ સતાવવા લાગ્યો. રાજકુંવરીએ બૂમો પાડયાથી ત્યાં કોઈ ઘોડેસ્વારો આવી પહોંચ્યા. આ સર્વેની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. તેઓ સૌ ત્યાં જંગલમાં શિકાર કરવા આવેલા હતા. તેઓ સૌ શિકારની શોધમાં હતા ત્યારે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી, તેઓ સૌ તેની મદદે આવી પહોંચ્યા હતા. મહારાજાએ ખુલાસો માગતા, પેલા માણસે કહ્યું કે […]

મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની ધામધૂમથી ઉજવવામાં આવેલી 50માં વર્ષની સાલગ્રેહ

મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની સ્થાપના 20મી જાન્યુઆરી 1907 માં, અમરદાદ મહિનો ને આદર રોજે ય.ઝ. 1275માં તખ્તેનશીન કરવામાં આવી હતી. પરંતુ અણધાર્યા સંજોગોમાં અગિયારી અવાવ થઇ જવાથી, મઝગામ અંજુમનના લોકોની નેક ખ્વાહેશથી, મરહુમ શેઠજી ડોસાભાઈ કાવસજી બાટલીવાલા તરફથી મળેલી નાણાંની કિંમતી મદદને આધારે દએ મહિનો ને હોરમઝદ રોજ ય.ઝ.1337, ને તા.23મી મેં 1968 ને રવિવારના […]

IASAP Celebrates ‘International Administrative Professionals Week’

The Indian Association of Secretaries and Administrative Professionals (IASAP), Pune Chapter organised a live ‘Cookery Demo’ on 25th April, 2018, by Chef Saket Sharma, on the occasion of ‘International Administrative Professionals Week’, which is celebrated worldwide in the last week of the month of April. This was followed by the ‘Boss–Secretary Dinner’ on the 29th, which was well […]