The Nose KNOWS!

Your dog has the same senses as you do – smell, sight hearing, touch and taste – but of all the sense his sense of smell is the most powerful. Here are some interesting facts on a dog’s scenting powers. Scent Cells A dog has around two hundred million sensitive cells in its nose compared […]

હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ

હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ કરી દરેમહેરનું ઉદઘાટન થયું ‘યઝશ્ને અને વંદીદાદની ક્રિયાઓ મરહુમ પેરિન કેરસાસ્પ દસ્તુરની યાદમાં તેમની દીકરીઓ મહેર કેરસાસ્પ દસ્તુર અને ફરિદા કેરફેગર આંટિયા અને તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન સનાયા ફરહાદ ચીચગર, ખુશરો કેરફેગર આંટિયા તરફથી એરવદ આદિલ ભેસાનિયા અને એરવદ માહિયાર પંથકી તથા મુંબઈના યોઝદાથ્રેગર મોબેદો દ્વારા કરવામાં આવી […]

પ્રાર્થના: સવારે ઉઠીને કરવાનું પહેલું કાર્ય અને રાતે સૂતાં પહેલા કરવાનું છેલ્લું કાર્ય

એરવદ કાત્રકે પ્રાર્થનાની જરૂરિયાત સમજાવી છે. પ્રાર્થના આપણા મગજને સવારે ખોલવાનું કાર્ય કરે છે. ‘સવારમાં જાગીને પથારીમાં બેસીને પગ જમીન પર રાખીને અષેમ વોહુની પ્રાર્થના કરો. પ્રાર્થનાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. જેનાથી તમે તમારા દૈનિક કાર્ય કરી શકો છો. તેવી જ રીતે રાત્રે સૂતા પહેલા પ્રાર્થના આપણા મગજને બંધ કરે છે. સરોશ યઝદને પ્રાર્થના કરો. […]

મહેરબાઈની ગંગુબાઈ

 (જેમને કોલોનીના પોરિયાઓ સેકસી ગંગુબાઈ તરીકે ઓળખે છે) રાબેતા મુજબની વાર્ષિક છુટ્ટી લઈ લીધી અને મે મહિનામાં મુલકમાં ગઈ હતી તે 40 દિવસ થઈ ગયા છતાં પરત આવી નથી!! આથી મહેરબાઈના બધાજ કામકાજ ઉલટા થઈ ગયા અને બધો જ ગુસ્સો તે બિચારા ગરીબ મહેરવાનજી પર કાઢવા લાગ્યા. ગંગુબાઈએ 40 દિવસ પછી પણ કામ પર આવ્યાનો […]