ડાયના એદલજી આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા

ભારતમાં મહિલા ક્રિકેટની અગ્રણી વ્યક્તિ, ડાયના એદલજી એ પ્રતિષ્ઠિત આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હોલ ઓફ ફેમ, ક્લાસ ઓફ 2023માં સામેલ થનારા પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. 15મી નવેમ્બર 2023ના રોજ આયોજિત વિશેષ પ્રસ્તુતિ સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ, જે 35,000 થી વધુ ક્રિકેટ ઉત્સાહીઓથી સંપૂર્ણ રીતે ભરેલું હતું જેઓ […]

સંજાણ ડે મેમોરિયલ સ્તંભના 103માં સાલગ્રેહની ઉજવણી

15મી નવેમ્બર, 2023 ના રોજ, સંજાણ ડેની ઉજવણીની શરૂઆત ઉદવાડાના ધર્મગુરૂઓ દ્વારા કરવામાં આવેલ જશન સાથે થઈ હતી, જેની આગેવાની વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરે લીધી હતી. ધર્મના પ્રતીક સમાન સ્તંભની સ્થાપનાના ભવ્ય 103 વર્ષની ઉજવણીમાં, 950 જરથોસ્તીઓ હાજરી આપવા આવ્યા હતા. બે મહત્વપૂર્ણ જાહેરાતો આ વર્ષે પરીચેર દવિએરવાલા દ્વારા કરવામાં આવી હતી કે ભારત સરકારની […]

ચીનોય અગિયારીની ગટરની કટોકટીને સંબોધવા માટે એનસીએમ વર્ચ્યુઅલ મીટિંગ યોજે છે

8મી નવેમ્બર, 2023ના રોજ, ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય લઘુમતી આયોગ (એનસીએમ) એ હૈદરાબાદના જહાંગીર બિસ્ની અને નિયાનાઝ દારાબના (રહેવાસી) દ્વારા ગટરના અવરોધની કટોકટી અંગે દાખલ કરેલી ફરિયાદોની ઔપચારિક, ઓનલાઈન સુનાવણી હાથ ધરી હતી. જેનો સામનો હૈદરાબાદની 119 વર્ષીય બાઈ માણેકબાઈ નસરવાનજી ચીનોય દરેમહેરે કર્યો હતો. હૈદરાબાદ સ્થિત કાર્યકર્તા જહાંગીર બિસ્નીએ દરેમહેરના ઐતિહાસિક, […]

Editorial

Victory In Defeat Dear Readers, Last Sunday had most of the nation tuned in to their televisions, in fever-pitched anticipation, of the Cricket World Cup Championship finale that was played between India and Australia. We didn’t get to lift the cup and there’s no denying that it was a bummer, but to underscore the splendid […]

‘The Navjote Book’ By Delzin Choksey Receives Rave Reviews!

The community’s leading author and illustrator of children’s books, Delzin Choksey is back with yet another useful gem for children, with the launch of ‘The Navjote Book’ – which makes for an excellent introduction to prepare Zoroastrian children for the initiation into the faith and is perfect for children who have just had their Navjotes performed. The […]

Don’t Miss Malcolm Baug’s Spectacular Centenary Fest!

Malcolm Baug presents a spectacular celebration in celebrating its glorious 100th anniversary, titled ‘Centenary Fest’, which promises a day of joy and excitement offering a wide array of treats for all! Kickstart your Sunday with finger-licking meals, explore homemade crafts, exquisite jewellery, and naturally grown farm produce, religious items, Garas, and much more! You can […]

Your Moonsign Janam Rashi This Week –
25 November – 01 December 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સારી રીતે પુરા કરી શકશો. તમારી સાથે કામ કરનારના મદદગાર થઈને રહેશો. નાણાંકીય ચિંતા નહીં આવે. 25મી ડિસેમ્બર સુધીમાં અચાનક ધનલાભ મળતા રહેશે. વડીલવર્ગની સેવા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ […]