હસો મારી સાથે

આવું પણ થાય ક્યારેક ક્યારેક..

કોલેજનો પહેલો દિવસ.. ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા..!!

એમાં હું એકદમ દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતાં એણે મને  જોયો, ખૂબ ગમી ગયો..એને એકદમ બેધડકપણે એ સીધી જ સામી આવી ગઈ..

બોલી: હાય, હું.., ફર્સ્ટયર

હું બોલ્યો: ‘ના, હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું.

સંતુરસાબુ શું ફક્ત સ્ત્રીઓ જ વાપરી શકે ?

Leave a Reply

*