અરદીબહેસ્ત યસ્તની હીલીંગ પાવર

અરદીબહેસ્ત યસ્ત ઉપચાર શક્તિઓ મૂલ્યની બહાર છે. પરંતુ આખી યસ્તની પ્રાર્થના કરવાની શિસ્ત આપણા બધામાં નથી. તેથી, ‘અરદીબહેસ્ત યસ્તની નિરંગ’નો ઉપયોગ અને શક્તિ તે છે જે આપણે બધા જ આજે વિશ્ર્વને સાજા કરવા માટે પ્રાર્થના કરી શકીએ છીએ, જેને તાત્કાલિક ઉપચારની ખૂબ જ જરૂર છે. અસંખ્ય લોકોએ આ નીરંગની ચમત્કારિક શક્તિનો અને સમયનો અનુભવ કર્યો […]

Your Moonsign Janam Rashi This Week –
01 May – 07 May, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈપણ જાતના સહી સિકકાના કામ 4થી પછી કરજો. ઉતરતી સુર્યની દિનદશા તબિયત ખરાબ કરશે. 4થી શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત કરશે. મિત્રોની મદદથી અધુરા કામ પૂરા કરી શકશો. નવા કામની […]

પ્રિન્સ ફિલિપને ભાવભીની શ્રદ્ધાંજલિ

ખૂબ જ દુ:ખ સાથે કે હર મેજેસ્ટી, ધ ક્વીનએ તેના પ્રિય પતિ, રોયલ હાઇનેસ – ધ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના મૃત્યુની ઘોષણા કરી હતી. 9મી એપ્રિલ, 2021ના રોજ બકિંગહામ પેલેસની બહાર પોસ્ટ કરેલી ઘોષણામાં જણાવ્યું કે રોયલ હાઇનેસ આજે સવારે શાંતિપૂર્ણ અવસાન પામ્યા છે. એચઆરએચ. પ્રિન્સ ફિલીપની સોમી વર્ષગાંઠના માત્ર બે મહિના બાકી હતા. […]

કોટાના એકમાત્ર પારસી ફેમિલીએ કરેલી નવજોત

અંકલેસરીયા પરિવાર એકમાત્ર પારસી કુટુંબ છે જે રાજસ્થાનના કોટામાં તેમના ભાઈ-બહેનો સાથે રહે છે. કાવસ અને પરવીન અંકલેસરીયાએ 2જી એપ્રિલ, 2021 ના રોજ કોટામાં તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન યઝદ અને સીદાસ્પ અંકલેસરીયાની નવજોતનું આયોજન કર્યું હતું. કેમ કે તેઓ એકમાત્ર પારસી પરિવાર હતા અને કોઈ પારસી ધર્મગુરૂઓ ત્યાં ઉપલબ્ધ ન હોવાથી તેઓએ એરવદ મરઝબાન પાવરીને વિનંતી […]

Your Moonsign Janam Rashi This Week –
24 April – 30 April, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલુ રહેશે તેથી સરકારી કામકાજમાં સફળતા નહીં મળે. તમે જો બેન્ક કે સરકારી કામથી જોડાયેલા હો તો તમારા કામ સંભાળીને કરજો. બીજાની જવાબદારી તમારા માથા પર લેવાની ભૂલ કરતા નહીં. સુર્યને કારણે આંખમાં બળતરાની તકલીફ થશે. પ્રેશર […]

કોવિડને પ્રોત્સાહિત ન કરો – તેને નિરાશ કરો !!

આપણું મન સભાન અને સબ-ચેતનામાં વહેંચાયેલું છે. આશ્ચર્યજનક રીતે, ચેતનામાં આપણા સભાન જીવનનો 90 ટકા ભાગ હોય છે! તે એક અર્ધ-સભાન મન છે જે 24કલાક કાર્ય કરી તમારા શરીરને બનાવે છે તે ક્યારેય સૂતું નથી, જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે પણ નહીં. તે કોવિડ સહિત તમામ અને દરેક બીમારીથી સતત આપણને સુરક્ષિત રાખે છે. આ […]

આપણા ખુશમીજાજ, દિગ્ગજ ક્રિકેટર મેહલી ઈરાની ને ભાવભીની શ્રદ્ધાંજલિ

મુંબઇ અનેક પાવર-પેક્ડ અને પ્રતિભાશાળી ક્રિકેટરોનું નિર્માણ કરે છે. તેઓ તેમની રમત દ્વારા જે જાદુ ઉત્પન્ન કરે છે તેનાથી તેઓ હંમેશા આદર અને વિશ્ર્વભરમાં પ્રચંડ ચાહકો મેળવે છે. ભારતના ભૂતપૂર્વ પાસાના ક્રિકેટર મેહલી ઈરાની, મુંબઈ ક્રિકેટના હોલ ઓફ ફેમના આવા જ એક પ્રિય અને આદરણીય વ્યક્તિત્વ ધરાવતા હતા. સદા હસતાં અને ખુશખુશાલ ‘મેહલી અંકલ’ (ક્રિકેટ […]

Your Moonsign Janam Rashi This Week –
17April – 23rd April, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને સુર્યની દિનદશા 4થી મે સુધી ચાલશે. સરકારી કામમાંં મુશ્કેલી ઉભી કરાવીને રહેશે. સમજ્યા વગર કોઈ પણ કામ કરતા નહી. આંખમાં બળતરા તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં બેદરકારી કરશો નહીં. ઘરના લોકો તમારાથી નારાજ થશે ઘરમાં […]

નુગા ચોકલેટ

સામગ્રી: અર્ધો કપ ખાંડ, અર્ધો કપથી થોડો વધારે શીંગ, કાજુનો અધકચરો ભૂકો. 100 ગ્રામ વનસ્પતિ ઘી, 120 ગ્રામ આઈસિંગ શુગર, 3 થી 4 ટેબલ સ્પૂન કોકો, વેનિલા એસેન્સ, થોડું ઘી. રીત: થાળીના પાછળના ભાગમાં ઘી ચોપડીને રાખવું, ખાંડને ધીમે તાપે ગરમ મૂકવી, સતત હલાવવતા રહેવું. ધીરે ધીરે ઓગળીને બ્રાઉન કલરનું પ્રવાહી થાય એટલે તેમાં શીંગ, […]

એપ્રિલ ફુલ

કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી […]

કુડોઝ ટુ જિયો પારસીની ઓનલાઇન પહેલ! ફન – ટમ્બોલા રમતો અને ઘણું બધું!

ઓનલાઇન પ્રયત્નો અને પહેલ, ખાસ કરીને લોકડાઉન અને ચાલુ રોગચાળા દ્વારા, જીયો પારસી – એક ભારત સરકારના ઉપક્રમે, જે ઘટતી પારસી વસ્તીને વધારવામાં આપણા સમુદાયના પ્રયત્નોને સમર્થન આપે છે અને તેના વધારામાં સહાયક છે – તે પ્રશંસનીય છે! આ સમય દરમ્યાન વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, માનસિક સ્વાસ્થ્યની ચિંતા અને એકાંત દરમિયાન બધાની સુખાકારીને ધ્યાનમાં […]