એબિસિનિયા અને ઈરાન: પૂરાતન પારસીઓના એક સુંદર સાહસકર્મની ટૂંક નોંધ

એબિસિનિયા અને પુરાતન ઈરાનના ઈતિહાસમાં જે નામિચી અને જગપ્રસિધ્ધ શહેનશાહતો હસ્તી ભોગવી ગઈ અને સૌથી વધારે બહોળી, જોરાવર અને જગમશહૂર પારસી યોધ્ધાઓની બળત્વારી અને જબરી હેવાલની રજૂઆત નીચેના લેખમાં રજૂ કરવામાં આવી છે વાંચકોને અવશ્ય વાંચવા ગમશે! યાદગાર ઈરાનની પૂરાતન તવારિખના સફાઓ જગપ્રસિધ્ધ પારસી યોધ્ધાઓના સંખ્યાબંધ સાહસકર્મો અને સેંકડો જીતોથી હજુ સુધી ઝળકી રહ્યા છે. […]

લોભિયા અસલાજી

હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે. એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા! […]

હસો મારી સાથે

ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે.. તમારે દરવર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે.. પતિદેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી.. ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર […]

પ્રામાણિકતા તથા ઈશ્ર્વરીય સામર્થ્ય દર્શાવનાર મહિનો- શહેરેવર

શેહેરેવર પારસી કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય અધિપત્ય’ નું પ્રતિનિધિત્વ કરે છે. અમેશા સ્પેનતા ધાતુ અને ખનીજોની અધ્યક્ષતા કરે છે અને શહેરેવરના મુખ્ય ગુણો છે તાકાત અને શક્તિ. શહેરેવર અહુરામઝદાની ઈચ્છનીય અધિપત્યનું પ્રતિનિધિત્વ આ દુનિયામાં લાવવા આ બન્ને ગુણોનો ઉપયાગ કરે છે. પ્રમાણિક તથા સારા કાર્ય કરનાર દરેક જરથોસ્તી શહેરેવરને યુધ્ધમાં ઉપયોગ […]

રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબ મિજલસ સમારી બેઠો હતો. તેનો દેખાવ જોઈ રૂસ્તમ અજબ થઈ ગયો કે એ કોઈ ઘણો દલેર મરદ છે. એવામાં સોહરાબનો મામો જીન્દે રજમ મિજલસમાંથી જરૂરના કામ સર બહાર આવ્યો. તેણે અંધારામાં કોઈ મરદને ઉભેલો જોયો તેથી તેની આગળ ગયો અને કહ્યું કે ‘તું કોણ મરદ છે? અંધારામાંથી રોશનીમાં આવ અને તારો ચહેરો દેખાડ.’ રૂસ્તમે […]

મારી જૂની યાદો

આજે કબાટમાંથી પચ્ચીસ પૈસાનો જુનો સિક્કો મળ્યો, જાણે ખોવાયલા બાળપણનો એક હિસ્સો મળ્યો, શું નહિ મળતું હતું એ પચ્ચીસનાં સિક્કામાં? ચોકથી સ્કુલ સુધી બસની રીટર્ન ટીકીટ મળતી હતી, આખું જમરૂખ ને ઢગલા બંધ કેરીની ચીરીઓ મળતી હતી, લીલી વરીયાળી, બોર આવલાની લિજ્જત મળતી હતી, રંગબેરંગી પીપરમીંટ ચોકલેટ, ને ચૂરણની ગોળીઓ મળતી હતી, અર્ધો કલાક ભાડેથી […]