Review: CRD

Exponential, experimental and surreal are the three apt adjectives to describe a film of the unslottable genre – CRD. Set against the backdrop  of the Purushottam inter-collegiate drama festival  (a real-life event in Pune), CRD is a film one could watch again and again or simply wish it away,  depending on your penchant for theatre. […]

100 ગ્રેટેસ્ટ લિવિંગ બિઝનેસ માઈન્ડન્સ’માં ફોર્બ્સની સૂચિમાં ત્રણ ભારતીયમાંથી એક રતન તાતા

100 ગ્રેટેસ્ટ લિવિંગ બીઝનેસ માઈન્ડસમાં ત્રણ ભારતીયોમાંથી તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને પારસી સમુદાયના વિશેષ માર્ગદર્શક સમાન રતન તાતાને ફોર્બ્સ દ્વારા દર્શાવવામાં આવ્યા. અન્ય બે લોકો જેમાં એક છે લક્ષ્મી મિત્તલ જે વિશ્ર્વની સૌથી મોટી સ્ટીલ નિર્માણ કંપનીના સીઈઓ અને બીજા ખોસલા વેન્ચર્સના સ્થાપક વિનોદ ખોસલા છે. ફોર્બ્સના શતાબ્દી વર્ષની ઉજવણી માટે ફોર્બ્સે વિશ્ર્વના અગ્રણી […]

શિરીન

તે દુકતીઓએ પણ કંઈક પોત પોતાનાંજ બહાના કાઢયા. હિલ્લાએ કહ્યું ‘જવાસે તો જઈશું,’ કરી ટૂંક જવાબ આપી દીધો, કે ફિરોઝ ફ્રેઝરે ત્યારે દુ:ખી થઈ ચુપકીદીજ અખત્યાર કરી દીધી. પણ શિરીન વોર્ડન તો ખુશીજ થઈ, કારણ કેમ કરી તેણી પોતાના વહાલાને બીજી છોકરી અને તે પણ મોલી કામા સાથ પરણતો નિહાળી શકે? અને બીજું એક અડવાડિયું […]