ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ. […]

પારસીઓના નામો કઈ રીતે પડયા?

અંધ્યા‚ અને બહેદીન નામોમાં ફરક   ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યા‚ં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા‚ લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ: […]

જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..   તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જ‚રિયાત પૂરતા પૈસા મેળવવામાં જ‚ર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ […]

તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો

તમે પરિવર્તન વિહિન છો, અહુરા મઝદા, અત્યારે અને હમેશા એક સમાન છો તમે ગુણાતીત (ભૌતિક વિશ્ર્વની મર્યાદાઓથી પર) છો અને બધાને ચલાવો છો છતાં તમે કોઈનાથી સંચાલિત નથી અનેકવિધ પરિવર્તનો વચ્ચે તમે એકલા જ પરિવર્તન વિહિન તથા અકબંધ-કોઈ અસર પામ્યા વિનાના છો. આસપાસનું બધું જ ક્ષય પામે છે પડવા માટે વૃધ્ધિ પામે છે. મૃત્યુ પામવા […]

PT Quiz

Are You A Dog Person or A Cat Person? Find out by taking this fun and easy quiz… Do you enjoy staying outdoors? (Y / N) Would you feel uncomfortable/avoid keeping a litter box inside your home? (Y / N) Do you like going for walks? (Y / N) Are you non-judgmental and unassuming by […]

Good Going, BPP!

Dear Editor, It indeed is a landmark in the annals of BPP, that in a short phase, after having shouldered the onerous responsibility as trustees, the superb team led by Shri Yazdi Desai, has pulled off a hat-trick of sorts. Just marvelous! Admirably, week after week there happens to be a constant flow of allotment […]