યંગ રથેસ્તારોએ ગુજરાત અને પુણેની મુલાકાત લીધી

દર વર્ષે, દાદર, મુંબઈના ‘યંગ રથેસ્તાર’ સમિતિના સભ્યો, ‘અન્યોની સહાય કરનાર હમેશા ખુશ રહે છે’, એ વાત દૃઢ વિશ્વાસ સાથે, ગુજરાતના આજુબાજુના ગરીબ પરીવારોને મદદ અને ટેકો પૂરો પાડવા સુરત જીલ્લાના માંડવી અને મંગ્રોલના તાલુકો તેમજ અંકલેશ્વરની આસપાસ અને ઇલાવ, સુરાલી, ઝાંખવવ વગેરે જેવા ગુજરાતના આંતરિક ભાગોમાં પહોંચ્યા. આ પરંપરા 30 વર્ષથી ચાલી રહી છે, […]

થાણેની પટેલ અગિયારીના કુવા પર આવા યઝદનું પરબ

24મી માર્ચ 2019ના દિને થાણાના જરથોસ્તીઓ દ્વારા  પટેલ અગિયારીના કુવા પર  આવા યઝદના પરબની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા સાંજે સ્ટે.ટા. 5.00 કલાકે એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. દસ્તુરજીની આગેવાની હેઠળ હમદીનોએ કુવા પર પ્રાર્થના કરી હતી. હમબંદગીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે નિયમીત મુલાકાતીઓ પણ […]

ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ પારસી વ્યક્તિત્વને સન્માનિત કરે છે

પાછલા દાયકામાં, ડી. ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જરથોસ્તીઓનું તેમના સિદ્ધાંતો માટે તેમના યાદગાર અને પ્રેરણાદાયક પરાક્રમો અને સિદ્ધિઓને સ્વીકારવા માટે અને આપણા ગૌરવને આગળ વધારવા માટે તેમનું સન્માન થયું હતું. ‘પ્રતિષ્ઠિત દારબશા અચીવમેન્ટ એવોર્ડ’ જરથોસ્તીઓને પ્રસ્તુત કરવામાં આવે છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેમના પગલે ચાલવા માટે અન્યો માટે એક […]

બેબીકોર્ન સોલ્ટ એન્ડ પેપર

સામગ્રી: 16-20 બેબી કોર્ન, 2 ટેબલ સ્પૂન કોર્નફલોર, સ્વાદાનુસાર મીઠું, 7-8 વાટેલા કાળા મરી, 2 ટેબલ સ્પૂન+ડીપ ફ્રાઈંગ માટે તેલ, 4 લીલા કાંદા પાંદડા સાથે, 4 દાંડી સમારેલી સેલરી, 2 લીલા મરચાંની સ્લાઈસ, 1 નાનો ટુકડો સામરેલું આદું, 3-4 કાળી સમારેલું લસણ. રીત: બેબીકોર્ન અધકચરા બાફો. પાણી નીતારી તેની લાંબી ત્રાસી સ્લાઈસ કરો. તેને બાઉલમાં […]

સફળ જીવન

એક દીકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આ ‘સફળ જીવન’ શું હોય છે? પિતા દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ જાય છે. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો. થોડા સમય પછી દીકરો બોલ્યો: ‘પપ્પા, આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીએ! આ વધારે ઊંચે ચાલી જશે.’ પિતાએ […]

જીન ગુમ થઈ ગયો!

‘તમે તમારી તરફની મારી ધારણા કરતા વધારે સખી દિલ બતાવ્યું તેથી મારા ઉપકારનો ઉભરો તમને જણાવવાને મને ઘણીજ ખુશી ઉપજે છે. પણ તમારા નિમકહરામ ભાઈઓ પર મને ઘણોજ ક્રોધ આવે છે. તેથી જ્યાં સુધી તેમના જીવ હું લઈશ નહીં ત્યાં સુધી મારો બખ પૂરો પડશે નહીં.’ તે પરીના એવા સખુનો સાંભળીને મને ઘણીજ અચરતી ઉત્પન્ન […]

TechKnow With Tantra: Calckit: All-in-one Calculator

CalcKit is the most powerful All-in-one Calculator Pack, featuring over 150 unique calculators and unit converters, packed with a highly customizable scientific calculator and allowing you to build your own calculators and converters. Useful for students, teachers, builders, engineers or just the lay user, CalcKit provides all, including normal, scientific, electronics, converters of all kinds, currency converters, finance […]

Film Review – GONE KESH

Going… going… gone! It’s literally a hair-raising experience when the departing substance refers to a female’s tresses, which, in some cultures and societies, is her most treasured asset. ‘Gone Kesh’ is a bold subject, especially when one realises that an almost two-hour film is woven around such a delicate subject. Enakshi Dasgupta (Shweta Tripathi), who lives […]