પાલઘરમાં વરિષ્ઠ પારસી દંપતી લૂંટાયું

22 ફેબ્રુઆરી, 2020 ની શરૂઆતમાં, પાંચ અજાણ્યા અને સશસ્ત્ર ચોરોએ દહાણુ તાલુકા (પાલઘર જિલ્લા)માં વાણગાંવના બવાડા ગામે વૃદ્ધ પારસી દંપતી રોહિન્ટન (73) અને હોમાઇ તારાપોરવાલા (70)ના બંગલામા લૂટ કરી હતી અને રોકડ અને ઝવેરાત બધુ મળીને 7 લાખની ચોરી કરી હતી. હુમલાખોરોએ તેમના બે વોચડોગ અને મરઘીઓને ઝેર આપ્યું હતું, જેના પરિણામે એક કૂતરો અને […]

પેશાવરનું ઝોરાસ્ટ્રિયન કબ્રસ્તાન અતિક્રમણની ધમકી હેઠળ

પાકિસ્તાનના પેશાવર કેન્ટોનમેન્ટમાં સ્થિત 100 થી વધુ વર્ષ જૂનું, ઐતિહાસિક પારસી કબ્રસ્તાન અતિક્રમણનું ભોગ બન્યું છે. તે ડ્રગ વ્યસનીઓનું એક આશ્રયસ્થાન અને સ્થાનિક રહેવાસીઓ માટે એક જંકયાર્ડ બની ગયું છે. આવા જ એક રહેવાસીએ દાવો કર્યો હતો કે કેટલાક બંદૂકધારી વ્યક્તિઓ, મોડી રાત્રે કબ્રસ્તાન તરફ ગયા હતા અને તેની સીમાની દિવાલો પાડી નાખી હતી. મૃતકની […]

હોળી એટલે રંગોની ઊજવણી!

ભારતના લોકો દ્વારા મોટા આનંદ સાથે દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવાતો રંગોનો તહેવાર હોળી છે. જે ખૂબ પ્રખ્યાત તહેવાર છે. તે ઘણાં બધાં ઉત્સવ અને ખાસ કરીને બાળકો માટે ઉત્સુક પ્રવૃત્તિઓનો એક તહેવાર છે, જેમાં એક અઠવાડિયા પહેલાં લોકો ઉજવણીમાં ભાગ લે છે અને હોળીના તહેવારની તારીખ પછી અઠવાડિયા સુધી ચાલે છે. માર્ચ મહિનામાં ખાસ […]

મીનો અશીશવંઘ બેરેસાદ

મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ. […]

શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ એટલે સ્ત્રી

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદા કેટલોક વખત સુધી તે દિવાનખાનાની વચોવચ થોભી રહી કારણ કે પેલા બે કુતરાને માર મારતા તે થાકી ગઈ હતી તેથી તેણીને વિસામો આપવા માટે સુંદર રૂપની સફીયએ તેણીને કહ્યું કે ‘મારી પ્યારી બહેન! તમો તમારી જગ્યા પર આવો કે મારૂં કામ જે કરવું છે તે હું કરૂં.’ ઝોબીદા તેજ વેળા સોફા પર જઈ બેઠી. […]

tarot, horoscope, moonsign

Numero Tarot By Dr. Jasvi

. January (Lucky No. 4; Lucky Card: Emperor): You know where your destiny lies, but are still in search of the path. Your healing has begun and soon your health issues will be resolved. Those who wish to pursue higher studies have the universe favouring their dreams. This is the time to chase your goals and […]