Your Moonsign Janam Rashi This Week –
10th June, 2017 – 16th June, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી તમને સુખશાંતિમાં દિવસ પસાર કરી શકશો. હાલમાં તમારા અગત્યના કામો પૂરા કરવા માટે કોઈની રાહ જાયા વગર તમારા કામને પૂરા કરવા પાછળ લાગી જજો. મનની વાત મનમાં રાખવા કરતા જેના ઉપર વિશ્ર્વાસ હોય તેને મનની વાત કહી દેજો. ઉતરતી ચંદ્રની દિનદશા […]

Your Moonsign Janam Rashi This Week –
3rd June, 2017 – 9th June, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ડીસીઝન સારી રીતે લઈ શકશો. ભવિષ્યનો પ્લાન બનાવી આગળ વધજો. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ છે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરશો. મનની વાત જેને સમજાવવા માગતા હશો તેને સમજાવી શકશો. બચત કરી રોકાણ કરી શકશો. ચાલુ કામમાં ધનલાભ મળતા રહેશે. […]

Your Moonsign Janam Rashi This Week –
27th May, 2017 – 2nd June, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી  તમારા હાથથી સારા કામ થશે. તમારા મનને મજબૂત બનાવી જે પણ કામ કરશો તેમાં ફત્તેહ મળશે. ચંદ્રની કૃપાથી તમે જે પણ ડિસીઝન લેશો ભવિષ્યમાં તેનો ફાયદો અને નુકસાન જોઈને કરશો. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પૂરી કરી શકશો. ધનની […]

Your Moonsign Janam Rashi This Week –
13th May, 2017 – 19th May, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા ઠંડા ગ્રહની દિનદશા ચાલશે તેથી હવે તમે તમારા ડીસીઝન લેવામાં ભૂલ નહીં કરો. જેબી કામ કરશો તેમાં તમે તમારૂં મન લગાવીને કામ કરી શકશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. તમારા ફેમિલી મેમ્બરને ખુશ રાખવા માટે એકસ્ટ્રા કામ કરી લેશો. નાણાકીય […]

Your Moonsign Janam Rashi This Week –
29th April , 2017 – 5th May, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું જ સૂર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી સરકારી કામો  સંભાળીને કરજો. વડીલવર્ગની તબિયત બગડતા વાર નહીં લાગે. તમે હાઈપ્રેશર જેવી બીમારીથી પરેશાન હો તો દવા લેવામાં આળસ કરતા નહીં. રોજબરોજના કામ શાંતિથી કરજો. તમારી અગત્યની ચીજ વસ્તુ સંભાળીને રાખજો ખોવાઈ જવાના […]

Your Moonsign Janam Rashi This Week –
22nd April , 2017 – 28th April, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી સરકારી કામો કરવાની ભૂલ કરતા નહીં. કોર્ટ-કજીયાની બાબતમાં ફસાયા હો તો 4થી પછીની તારીખ લેજો. ઉપરીવર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરી નાખશે. તમારા વાક ગુના વગર તમને નીચા પાડી નાખશે. વડીલવર્ગની તબિયતની ચિંતા રહેશે. માથાના દુખાવાથી, આંખની […]

Your Moonsign Janam Rashi This Week –
15th April , 2017 – 21st April, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધી સરકારી કામમાં તમને સફળતા નહીં મળે. હિસાબી કામમાં નાની ભૂલ મુશ્કેલીમાં મૂકશે. નાની બાબતમાં પરેશાન થઈ જશો. ઘરમાં વડીલ વર્ગ સાથે મતભેદ પડશે.  સ્ત્રીઓ પેટની માંદગીથી પરેશાન થશે. નાણાકીય વ્યવહારમાં મુશ્કેલી આવશે. માથાના દુ:ખાવાથી […]

Your Moonsign Janam Rashi This Week –
8th April , 2017– 14th April, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા છ દિવસજ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઘરવાળાઓની ઈચ્છા પહેલા પૂરી કરી દેજો. પ્રેમી-પ્રેમિકાઓમાં પ્રેમ વધી જશે. 13મી થી 20 દિવસની સૂર્યની દિનદશા તમારા વિચારો બદલી નાખશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. શુક્રની ઉતરતી દિનદશાને […]

Your Moonsign Janam Rashi This Week –
1st April , 2017– 7th April, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી તો શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે ઓપોઝિટ સેકસની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ કસર નહી મૂકતા. શુક્રની કૃપાથી બીજાનું મન જીતી લેતા વાર નહીં લાગે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કસર કરીને પૈસા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. કામકાજમાં મુશ્કેલી નહીં […]

Your Moonsign Janam Rashi This Week –
25th March, 2017 – 31st March, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૧૩મી એપ્રિલ સુધી તો શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા ખર્ચ ઓછા કરવાની કોશિશ કરવામાં સફળ નહીં થાવ. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહી આવે.બીજાના મદદગાર થઈ તે લોકોની ભલી દૂવાના ભાગીદાર બની શકશો. મનગમતી વ્યક્તિનો સાથ મળતો રહેશે. શારીરિક બાબતની મુશ્કેલી દૂર કરવાનો […]

Your Moonsign Janam Rashi This Week –
19th March, 2017 – 25th March, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધતા જશે. ખર્ચનું પ્રમાણ વધવા છતાં તમને ચિંતા નહીં થાય. જેટલું વાપરશો એટલું કમાઈ લેશો. ઓપોઝિટ સેકસનો સાથ-સહકાર મળતો રહેશે. શુક્રની કૃપાથી તમને નાની મોટી મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. લગ્ન કરવા માગતા હો તો જીવનસાથી મળી જશે. ધનની […]