Home In The City

The multifaceted and acclaimed screenwriter, photographer and director, Sooni Taraporevala’s second solo exhibition ‘Home in the City’ was hosted by Chemould Art Gallery at SoBo, till 1st November, 2017. Aptly subtitled ‘Bombay 1977 to Mumbai 2017’, the black-and-white photographs exhibited an eclectic mix of culture and communities, the elite and the populace – roadside barbers […]

શિરીન

એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું […]

સુરત સી.ટી. હાફ મેરોથન-17 રનીંગમાં સુરતની પારસી ઝોરાસ્ટ્રિયન કલબના ત્રણ યુવાનો યઝદી, રયોમંદ, યઝદ ઝળકયા

તા. 15-10-2017 સુરત ખાતે હાફ મેરોથન-17ની રનીંગ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં સુરતની ઝોરાસ્ટ્રિયન કલબના ત્રણ યુવાન પારસી ભાઈઓએ ભાગ લીધો હતો. 1) યઝદી નોશીરવાન ડપોરાવાલા એ 21 કિ.મી.માં ભાગ લઈને 2 કલાક 30 મીનીટમાં પુરી કરી હતી. 2) આ મેરોથન-17માં સૌથી નાનો પારસી યુવાન ધોરણ 8માં સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં અભ્યાસ કરતો રયોમંદ ઝરીર વેદ […]

જાલેજરની બાનુ રોદાબે

એ અરસામાં જાલ પણ મીનોચહેરશાહ આગળથી આવી પુગ્યો અને સામ પોતાના બેટા સાથે રોદાબેને જોવા નીકળ્યો. મેહરાબે અને સીનદોખ્તે તેઓને માન અકરામથી આવકાર દીધો. કેટલોક વાર પછી સામે સીનદોખ્તને કહ્યું કે ‘રોદાબેને હજુ કેટલોક વાર સુધી છુપાવી રાખશો?’ એમ કહી પોતાની ધારેલી વહુને જોવા માંગી. સીનદોખ્તે જવાબ આપ્યો કે ‘જો તમો આફતાબને જોવા માંગો છો […]

શું જરથોસ્તી ધર્મમાં જાતિ વચ્ચે ભેદભાવ થઈ રહ્યો છે?

પારસી સોસાયટીમાં એક મહિલાની સ્થિતિ હંમેશાં ખૂબ મુક્ત અને ઉન્નત રહી છે. હકીકતમાં, પારસી ધર્મનો મૂળભૂત સિદ્ધાંત લિંગ સમાનતા છે. પુરુષો અને સ્ત્રીઓને સમાન ગણવામાં આવે છે અને ઇતિહાસમાં એવા  ઉદાહરણો છે જેમાં સ્ત્રીઓને પુરૂષોની જેમ ઘોડા પર સવારી, હથિયારો ચલાવવા, લડાઇ લડવા અને પ્રાચીન ઈરાનના શાસકો તરીકે પણ શાસન કરવા માટે પ્રશિક્ષિત કરતા હતા. […]

રતન તાતા માનવતાવાદી ચળકાટ ઉમેરે છે

રતન ટાટાની દેખરેખ હેઠળ, દિવાળીની સાચી ભાવનાથી ટાટા ટ્રસ્ટે દરેક ભારતીય માટે કેન્સર સારવારની સુવિધાઓને સુલભ બનાવવાના પ્રયત્નોમાં, ભારતભરમાં હોસ્પિટલોમાં સસ્તી કેન્સર સારવાર અને મકાન માટે રૂ. 1,000 કરોડનું ભંડોળ દાનમાં આપ્યું. આસામ, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ટૂંક સમયમાં નવી હોસ્પિટલો જોવા મળશે. રતન ટાટાની અંગત દેખરેખ હેઠળ આ પ્રોજેકટ કેન્દ્ર સરકારને અન્ય તમામ […]