Your Moonsign Janam Rashi This Week –
07th December – 13th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ચેરીટી કે કોઈને મદદ કરવાનું મન થતું હશે. મિત્રોમાં કોઈને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરની અંગત વ્યક્તિને દરેક બાબતમાં ખુશ રાખી શકશો. જયાં જશો ત્યા માન-પાન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી […]

Pune’s Sir J J Agiary Celebrates 175 Glorious Years!

On 29th November, 2019 (Roj Daepmeher, Mah Tir, YZ 1389), Pune’s Sir Jamsetjee Jejeebhoy Agiary celebrated its glorious 175th anniversary. Almost 300 devotees attended the Jashan performed by its Panthaky, Er. Kaipashin Raimalwala, alongside Vada Dasturji Firoze Kotwal, Vada Dasturji Khurshed Dastur and Vada Dasturji Cyrus Dastur. Thirteen other Mobeds also participated in the auspicious […]

સાધુ અને સયતાન

ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક સયતાન અને એક સાધુની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા કર્મો […]

ફોર્ચ્યુન ઈન્ડિયાના 2019ની સૂચિમાં ઝરીન દારૂવાલા, નિસાબા ગોદરેજ અને મહેર પદમજી ઉદ્યોગમાં સૌથી શક્તિશાળી સ્ત્રીઓ તરીકે દર્શાવવામાં આવ્યા

દર વર્ષે, પ્રતિષ્ઠિત ‘ફોર્ચ્યુન ઈન્ડિયા એમપીડબલ્યુ (મોસ્ટ પાવરફુલ વુમન) સમિટ’ ભારતની અગ્રણી મહિલા અધિકારીઓ અને ઉદ્યમીઓની ઉજવણી કરે છે, આ વર્ષે, ફોર્ચ્યુન ઈન્ડિયા એમપીડબ્લ્યુ (મોસ્ટ પાવરફુલ વુમન) સમિટ તા. 8મી નવેમ્બર, 2019 ના રોજ મુંબઇમાં યોજવામાં આવી હતી, અને ત્રણ અસાધારણ ઝોરાસ્ટ્રિયન મહિલાઓની શ્રેષ્ઠતાને માન્યતા આપી હતી – ઝરીન દારૂવાલા – સીઇઓ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક […]

ગર્લ ગાઇડ મુવમેન્ટના ગૌરવ – મેહરૂ ટાંગરી

સિક્ધદરાબાદમાં જન્મેલા અને ઉછરેલા, મેહરૂ ટાંગરી જીવનમાં પાછળથી કોલકાતા ગયા. બાળકો પ્રત્યેના તેના પ્રેમથી તેણીએ 25 વર્ષથી વધુ સમય માટે ભણાતી લોરેટો બોબજાર શાળામાં વ્યવસાય તરીકે શિક્ષણ આપવાનું પસંદ કર્યું! જ્યારે પારસી ગાઇડ કંપની (કોલકાતા) ની રચના 1968માં થઈ હતી, ત્યારે તે ત્યાંના પ્રથમ ગાઈડ કેપ્ટન હતા જેણે ‘ગાઈડ કેપ્ટનો માટે પ્રારંભિક અને અદ્યતન તાલીમ […]