ઝોરોકીડસ કલાસીસ પાંચમી વર્ષગાંઠ ઉજવે છે!

16મી જુલાઈ, 2023ના દિને લોકપ્રિય ઝોરોકીડસ ક્લાસીસની પાંચમી વર્ષગાંઠ ઉજવવામાં આવી – એક પ્રાર્થના જૂથ જે આપણા સમુદાયના બાળકો માટે આપણા ધર્મની સુંદરતાનું સંકલન કરવા અને તેમને ધર્મજ્ઞાન અથવા ધાર્મિક માર્ગ પર સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગની ઉજવણી કરવા માટે લગભગ છત્રીસ ઉત્સાહિત ઝોરોકીડસ, તમામ સુંદર પોશાક પહેરીને, એમ […]

મુક્તાદ – આપણાં સ્વર્ગીય મહેમાનોનું સ્વાગત

આ વર્ષે પવિત્ર ફ્રવદેગન અથવા મુક્તાદના દિવસો 6 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 15 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે. પારસી લોકો માને છે કે આ સમયગાળા દરમિયાન, ન્યાયી મૃતકોના ફ્રવશીઓ, તેમના આધ્યાત્મિક વિશ્ર્વમાંથી આ ભૌતિક વિશ્ર્વમાં આવે છે અને જેઓ તેમને યાદ કરે છે અને તેમના માટે પ્રાર્થના કરે છે તે બધાને આશીર્વાદ આપે છે. […]

Freemasons Donates Medical Supplies To Shanti Avedna Sadan

The Freemasons from the District Grand Lodge of India, SC and Grand Chapter USRAFIC, through their Benevolent Funds and Ladies’ Committee, gifted medical supplies to Shanti Avedna Sadan, located at Bandra, on 30th July, 2023. Freemasonry is an ancient worldwide fraternity which endeavours to make ‘Good Men Better’, based on moral principles of natural equality, […]

Your Moonsign Janam Rashi This Week –
05 August – 11 August 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. તમારા ફાયદા પર તમારી નજર પહેલા જશે. તમારા કરેલા કામની કદર થશે. ધનને બચાવવા થોડી કરકસર કરવામાં સફળ થશો. નોકરી કરનારને સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો. શુકનવંતી […]