Your Moonsign Janam Rashi This Week –
11 November – 17 November 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમારા કરેલા કામનો બદલો જરૂર મળી રહેશે. થોડીઘણી મહેનત કરવાથી અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. નોકરી કરતા હશો તો નાનો ધનલાભ મળવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી બીજાની ભલાઈનું કામ કરી શકશો. ગુરૂની […]

Your Moonsign Janam Rashi This Week –
03 November – 10 November 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારી રાશિના મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મના સારા કામની પાછળ તમારા નાણાનો ખર્ચ થશે. બીજાના મદદગાર થઈને રહેશો. કોઈ વ્યક્તિ તમને સલાહ આપે તો તેની સલાહ ઉપર ધ્યાન આપજો. તેનાથી તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. […]

Your Moonsign Janam Rashi This Week –
28 October – 03 November 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા ફેમીલી સાથે રીલેશન ખુબ સારા થઈ જશે. જાણતા અજાણતા કોઈની ભલાઈનું કામ કરી લેશો. ગુરૂની કૃપાથી નાના ધનલાભ મળતા રહેશે. તમે જે કમાશો તે સારી જગ્યાએ ખર્ચ કરી શકશો. ચાલુ કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘સરોશ […]

Your Moonsign Janam Rashi This Week –
14 October – 20 October 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામ તમે સારી રીતે નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. ખોટા ખર્ચથી પરેશાન થશો. તબિયતનું ધ્યાન રાખજો. પેટમાં ગડબડ થવાના ચાન્સ છે. શનિ તમારી ઉંઘ ઓછી […]

Your Moonsign Janam Rashi This Week –
07 October – 13 October 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમે જે પણ ધારશો તેના કરતા ઉલટું થશે. શનિને કારણે નાણાકીય બાબતમાં નુકસાન થવાના ચાન્સ છે. તમે નોકરી કરતા હશો તો ઉપરી વર્ગની તરફથી હૈરાન ગતિ ખુબ વધી જશે. કરેલા કામ પર પાણી ફરી જશે. શનિ […]

Your Moonsign Janam Rashi This Week –
30 September – 06 October 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી હૈરાન પરેશાન થશો. ઘરમાં તમારા અંગત સગાઓ તમને સાથ નહીં આપે. વડીલવર્ગની તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. માથા પર ખુબ ભાર લાગશે. માથાના દુખાવાથી પરેશાન થશો. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરવો પડશે. દરરોજ […]

Your Moonsign Janam Rashi This Week –
23 September – 29 September 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં 27 ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમને નાના કામ પુરા કરવામાં પણ નાકે દમ આવી જશે. નાણાકીય બાબતમાં ખુબ મુશ્કેલીમાં આવી જશો. આવક કરતા ખર્ચ ખુબ વધી જશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. કોઈપણ બાબતમાં બેદરકાર રહેતા નહીં. […]

Your Moonsign Janam Rashi This Week –
16 September – 22 September 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા 4 દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ચાર દિવસમાં લેતી દેતીના કામ પહેલા પુરા કરી લેજો. તમારા ફસાયેલા નાણા જો 20મી સુધી નહીં મળે તો 36 દિવસ સુધી તમારે પૈસા પાછા મેળવવા ખુબ ભાગદોડ કરવી પડશે. મિત્રો સાથે સારા સારી […]

Your Moonsign Janam Rashi This Week –
09 September – 15 September 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા ખર્ચને ઓછો કરવામાં સફળ થશો. થોડીઘણી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. જે પણ કામ કરતા હશો તે કામ સમય પર પુરા કરશો. ફાયદો મળતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. દરરોજ ‘મહેર […]

Your Moonsign Janam Rashi This Week –
02 September – 08 September 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી જે પણ કામ કરશો તેમાં સફળતા મેળવી લેશો. ધનની ચિંતા રહેશે તો ધન મેળવવા સીધો રસ્તો શોધી લેશો. બુધ તમને કરકસર કરવાનું શીખવી દેશે. તમારા લેણાના નાણા પાછા મળવાના ચાન્સ છે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ […]

Your Moonsign Janam Rashi This Week –
26 August – 01 September 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારા કામનો આનંદ માણી શકશો. ધનને બચાવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળે તો અવશ્ય કરજો. કોર્ટના કેસમાં તમારી જીત થવાના ચાન્સ છે. તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું […]